7 થોડહો બિયારો તે કાટાહા જેખરાહામાય પોડયો, બાકી ઉદ્યો પાછે જેખરાહાકોય દાબાય ગીયા.”
બિજા લોક કાટાહા જેખરાહા હારકા હેય, ચ્યાહાય તે વચન વોનાય લેદા, એને જીવના બારામાય ચિંતા, પોયહા લોબ, એને બીજી લાલચ યેઇન પોરમેહેરા વચનાલ દાબી દેના, એને ચ્યે નોકામ્યા જીવન જીવતેહે.
એને કોલોહોખાન બિયારો કાટાહા જેખરાહામાય પોડયો, એને કાટેં વોદી ગીયે એને દાબાઈ ગીયો.
એને કોલોહોખાન બિયારો કાટાહા જેખરાહામાય પોડયો, એને કાટેં વોદીન ચ્યાથી દાબાઈ ગીયા, એને કાયજ અનાજ નાંય પાક્યા.
યાહાટી હાચવીન રા, એહેકોય નાંય બોને કા તુમહે મોન હોદથી વદારે ખાઅના પિઅના એને સાકટ્યા, એને યા જીવના ચિંતાકોય દાબાય જાહા, એને તો ન્યાયા દિહી તુમહાવોય ફાંદા હારકો અચાનક યેય પોડી.
જો કાટાહા જેખરાહામાય પોડયો, ચ્યે યે હેય, જ્યેં વચન વોનાતેહે, બાકી આગાડ્યા જીવનામાય ચિંતા, પોયહા લોબ, એને મોજ્યા કોઅનામાય ફસાય જાતહેં, એને નોકામ્યા જીવન જીવતેહે.
કોલહોખાન ખડકાવાળી જમીનમાય પોડ્યા, એને ઉદ્યો, બાકી પુરતો કાદુ નાંય મિળ્યો ચ્યાહાટી ઉખાય ગીયા.
“કોલહોખાન બિયારો હારી જમીનીમાય પોડયો, એને ઉદ્યો પાછે ચ્યા હોવ ગોણા ફળ યેના,” ઈ આખીન ઈસુય મોઠેરે બોંબલીન આખ્યાં, “જો વોનાયાંહાટી તિયાર હેય તો વોનાય લેય.”