Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 8:27 - ગામીત નોવો કરાર

27 જોવે ચ્યા દોરિયા ચ્યેમેરે પોઅચ્યા, તોવે ચ્યા શેહેરા ચ્યાલ યોક માઅહું મિળ્યાં, જ્યાલ બુત વોળાગલો આતો, એને બોજ દિહહાથી તો ફાડકે નાંય પોવે એને ગોઓ નાંય રોય, બાકી તો માહણામાય રોયા કોઅતો આતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 8:27
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને બોદા સિરીયા વિસ્તારામાય ચ્યા ખોબાર ફેલાય ગીયી, તોવે જ્યા બિમાર આતા, જ્યાહાલ જુદા-જુદા જાત્યા રોગ એને દુ:ખામાય પીડાલા આતા, એને જ્યાહાલ બુત લાગલા એને મિરગ્યે લોખવાવાળે આતેં, એને ચ્યા બોદહાન ચ્યાહાય ચ્યાપાય લેય યેને એને ચ્યાય ચ્યા બોદા દુખ્યાહાલ હારેં કોઅયે.


તોવે કાય જાયા તી એરાહાટી માઅહે ઈસુવાપાય યેને, તોવે જીં બુતડે લાગલા માઅહું ઠાવકાજ બોઠલા દેખ્યો, એને ફાડકે પોવલે એને હારો ઓઇન ભાનમાય દેખ્યો, તીં એઇન ચ્યા બિઇ ગીયા.


પાછે ઈસુ એને ચ્યા શિષ્ય ગીરાસેનિયા ભાગામાય ગીયા, જીં દોરિયા ચ્યેમેરે ગાલીલ ભાગા હામ્મે હેય.


ચ્યાય ઈસુલ દેખ્યો તોવે બોંબલ્યો, એને ચ્યા આગલા ઉંબડો પોડીન આખ્યાં, “ઓ પરમપ્રધાન પોરમેહેરા પોહા ઈસુ! માન તું કાહા હેરાન કોઅતોહો? આંય તુલ વિનાંતી કોઅતાહાંવ, કા માન પીડા મા દેહે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ