Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 8:25 - ગામીત નોવો કરાર

25 તોવે ઈસુવે શિષ્યહાન આખ્યાં, “તુમહે બોરહો કેછ આતો?” બાકી ચ્યા ગાબરાય ગીયા એને નોવાય પામીન યોકબિજાલ આખા લાગ્યા, “ઓ કું હેય, જો તોફાન એને દોરિયા પાઅયાલ બી તો આગના કોઅહે, એને તી ચ્યા માનતેહેં?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 8:25
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુવે તારાત આથ લાંબો કોઅઈન ચ્યાલ દોઅયો એને ચ્યાલ આખ્યાં, “ઓ ઓછા બોરહાવાળા, તુયે કાહા સંદેહ કોઅયો?”


ઈસુવે ચ્યાહાન આખ્યાં, તુમહે બોરહો વોછો હેય, આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ, તુમહે બોરહો યોક રાયે દાણા ઓલહો રોય, તોવે તુમા યા ડોગાલ આખી હોકતાહા, ઈહીંરે પાછો ઓટીજો, તોવે તો પાછો ઓટી જાઅરી, એને તુમહેહાટી કાયજ અસંભવ નાંય હેય.


જો પોરમેહેર રાનામાઅને ગાહીયા તીં આજે હેય એને કાલે વાડીન આગડામાય ટાકી દી, ઓહડાલ તો હારાં બોનાડેહે તે ઓ વોછો બોરહો થોવનારાહાય, તો હાચ્ચોજ તુમહે દેખભાલ કોઅરી.


ઈ વોનાઈન ઈસુવાલ નોવાય લાગી, એને જ્યેં ચ્યા પાહલા યી રીઅલે આતેં, આંય તુમહાન “હાચ્ચાંજ આખતાહાવ કા માયે ઈસરાયેલ દેશામાય બી યોક ઓહડા માઅહું નાંય દેખ્યહા, જો યા ગેર યહૂદ્યા હારકા માયેવોય બોરહો કોઅહે.


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “ઓ વોછો બોરહો કોઅનારાહાય, તુમા કાહા ગાબરાતાહા?” તોવે ચ્ચાય ઉઠીન વારાલ એને લાફાહાન દોમકાડયા, એને બોદા શાંત ઓઅઇ ગીયા.


ચ્યે દિહયે જોવે રુવાળા પોડતાજ, તોવે ચ્યે શિષ્યહાન આખ્યાં “આપા ગાલીલા દોરિયા ચ્યેમેરે જાતા.”


ચ્યાહાટી પોરમેહેર રાનામાઅને ગાહીયાલ, જીં આજે હેય એને હાકાળ વાડીન આગડામાય ટાકી દી, ઓહડાલ તો ફાડકે પોવાડેહે, તે ઓ વોછો બોરહો થોવનારાહાય, તુમહાન તો યા કોઅતા વોદારે દેખભાલ કોઅરી.


તોવે શિષ્યહાય ચ્યાપાય જાયને જાગાડયો, એને આખ્યાં, “પ્રભુ! પ્રભુ! આપા બુડી જાનારા હેય” તોવે ઉઠીન ચ્યા તોફાની વારાલ એને પાઅયા લાફહાલ દોમકાડયા તોવે તી બોદા થોબી ગીયા, એને શાંત ઓઈ ગીયા.


પાછે ઈસુ એને ચ્યા શિષ્ય ગીરાસેનિયા ભાગામાય ગીયા, જીં દોરિયા ચ્યેમેરે ગાલીલ ભાગા હામ્મે હેય.


ઈસુય ચ્યેલ આખ્યાં, “કાય માયે તુલ નાંય આખ્યેલ કા, જોવે તું બોરહો કોઅહે, તોવે તું પોરમેહેરા મહિમા એએહે?”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ