Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 7:44 - ગામીત નોવો કરાર

44 પાછે ચ્યે બાયે એછે ફિરીન ઈસુય સિમોનાલ આખ્યાં, “યે બાઈલ તુયે દેખી કા? આંય તો ગોઓ યેનો, તેરુ તુયે પોતાના રીતે નુસાર માન પાગ દોવાં પાઆઈ નાંય દેના, બાકી યે બાયે આહાંવાહાં કોઇન મા પાગ બીજવી દેના, એને ચ્યે કિહીહયાકોય નુંહયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 7:44
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને ચ્યા પાગહાપાય, પાછાડી ઉબી રોયન રોડતી ઈસુ પાગહાલ આહાંવાહાં કોય બીજવી કાડયા, એને ચ્યે ટોલપ્યે કિહહા કોઇન નુંહરા લાગી એને ચ્યા પાગહાલ પાછા-પાછા ચૂમીને ઈસુ પાગહાવોય અત્તાર લાવ્યાં.


સિમોનાય જાવાબ દેનો, “મા રીતે, જ્યા વોદારે કર્જા માફ કોઅયા.” તોજ, ઈસુવે ચ્ચાહાન આખ્યાં, “તુયે હાચ્ચો જાવાબ દેનો.”


ચ્યા પાછે ઈસુય વાહાણામાય પાઆય બોઇન શિષ્યહા પાગ દોવાં એને જો રુંબાળ ચ્યા કોંબરા આરે બાંદલો આતો ચ્યાકોય નુંહરા લાગ્યો.


એને બિજા લોકહાન યે વાતહે ઓળખાણ કોઅરા જોજે, કા ચ્યે સાદા હારેં કામ કોઅલે હેય, મતલબ, પોહહાલ હારેકોય હાંબાળ કોઅયા ઓરી, ગાવારાહા સેવાચાકરી કોઅલી હેય, મુસાફરી કોઅનારા વિસ્વાસીયાહા આપહે ગોઆમાય આવકાર કોઅયાહાં, જ્યેં દુઃખામાય આતેં ચ્યાહા મોદાત કોઅયીહી, ચ્યે બોદે જાત્યે હારેં કામ કોઅરાહાટી પોતાલ સમર્પિત કોઅલા હેય.


બાકી તુમહાય ચ્ચા ગરીબા અપમાન કોઅયાહાં, તુમા જાંઅતાહા કા યા મિલકાતવાળાજ લોક હેય જ્યા તુમહેવોય જુલુમ કોઅતાહા, એને ચ્ચાજ હેતા જ્યા તુમહાન બળજબરી કોય કોચરીમાય લેય જાતહા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ