Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 7:39 - ગામીત નોવો કરાર

39 ઈ દેખીન, જ્યેં પોરૂષીય ઈસુલ ખાં હાદ્યેલ, તો મોનામાય વિચાર કોઅરા લાગ્યો, “જો ઓ ભવિષ્યવક્તો રોતો તે જાંઆઈ જાતો કા ઈ જીં ચ્યાલ આથ લાવી, રીયહી તી કું એને કોહડી બાય હેય, કાહાકા તી તે પાપી બાય આતી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 7:39
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી બોજ લોક જ્યેં આમી પેલ્લે હેતેં, ચ્યે પાછલા ઓઅરી એને જ્યેં આમી પાછલા હેય, ચ્યે પેલ્લે ઓઅરી.”


લોકહાય જાવાબ દેનો કા, “એલો ગાલીલ ભાગામાઅને નાજરેત ગાવા ભવિષ્યવક્તા ઈસુ હેય.”


ચ્યા મોનામાઅને, ખારાબ વિચાર, વ્યબિચાર, ચોરી, ખૂન, પારકી થેએ,


તોવે તો મોનામાય વિચાર કોઅતો લાગ્યો, માન નાંય ખોબાર કા આંય કાય કું? કાહાકા મા બોદો પાક થોવા હાટી મોઠો જાગો નાંય હેય.


બાકી પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ ટુટરીન આખા લાગ્યા, “ઓ તે પાપહયા આરે મિળહે એને ચ્યાહાઆરે ખાહેબી.”


તોવે કારબારી વિચાર કોઅરા લાગ્યો, આમી આંય કાય કોઉ? કાહાકા મા માલિક આમી કારબારી કામાવોયને કાડી રિયહો, માન શરીરાકોય તે કામ ગાઠી નાંય પોડે, એને માગી ખાંહાટી માન શરામ યેહે.


ચ્યાય બોજ દિહી લોગુ તે નાંય માન્યો બાકી પાછે વિચાર કોઅહે આંય પોરમેહેરા દાક બી નાંય રાખું એને કાદા માઅહા પારવા બી નાંય રાખું.


યાહાટી એહેકેન જીવા કા લોકહાન ખોબાર પોડે તુમાહાય પાપ કોઅના બંદ કોઅઇ દેનહા. એને પોતે મોનામાય એહેકોય નાંય વિચાર કોઅના કા આબ્રાહામ આપહે આબહો હેય; બાકી આંય તુમહાન એહેકોય આખતાહાવ કા, પોરમેહેર આબ્રાહામાહાટી યા દોગડાહા પાયને બી પોહેં પૈદાહા કોઅઇ હોકહે.


તોવે બોદા લોક નોવાય પામી ગીયા, એને પોરમેહેરા સ્તુતિ કોઇન આખતા લાગ્યા, “આપહે વોચમાય યોક મોઠો ભવિષ્યવક્તા ઉબો જાયહો, એને પોરમેહેર ચ્યા લોકહાન દેખભાલ કોઅરા યેનહો.”


ચ્યા ગાવામાઅને યોક પાપી બાઈ ઈ જાઇન કા ઈસુ યોક પોરૂષીયાહી ખાં બોઠો, ઓલહામાય તી બાય સંગેમરમર દોગડા બોનાવલી યોક બાટલીમાય મોઅગાં અત્તાર લેય યેની.


એને ચ્યા પાગહાપાય, પાછાડી ઉબી રોયન રોડતી ઈસુ પાગહાલ આહાંવાહાં કોય બીજવી કાડયા, એને ચ્યે ટોલપ્યે કિહહા કોઇન નુંહરા લાગી એને ચ્યા પાગહાલ પાછા-પાછા ચૂમીને ઈસુ પાગહાવોય અત્તાર લાવ્યાં.


ઈસુવે ચ્યા વિચાર હોમજીન જાવાબ દેના, “ઓ સિમોન, માન તુલ કાય આખના હેતા” તો બોલ્યો, “ઓ ગુરુજી, આખ.”


થેએયેય ઈસુલ આખ્યાં, “ઓ માલિક, આંય જાંઆઈ ગિઇ તું ભવિષ્યવક્તા હેતો.


એને લોકહા ટોળામાય ચ્યા બારામાય દૂરે-દૂરે બોજ વાતો કોઅયો, કોલહાક લોક આખતા આતા, “તો હારો માઅહું હેય” એને કોલહાક આખતા આતા, “નાંય, તો લોકહાન છેતરેહે.”


તોવે યહૂદી આગેવાનહાય જો આંદળો આતો ચ્યાલ બીજેદા હાદિન પુછ્યાં, “હાચ્ચાં આખીન પોરમેહેરા સ્તુતિ કોઓ, આમહાન ખોબાર હેય કા તો માઅહું પાપી હેય.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ