27 એને તો હેય, જ્યા બારામાય લોખલાં હેય, “એએ તો પેલ્લા આંય આપહે સંદેશ લેય યેનારા દૂતાન દોવાડતાહાવ, તો, તો પેલ્લા તોહાટી વાટ તિયાર કોઅરી.”
યોહાન બાપતિસ્મા દેનારો, તો માઅહું હેય, જ્યા બારામાય પવિત્રશાસ્ત્રામાય પોરમેહેર આખહે: એએ, આંય તો પેલ્લા મા સંદેશ લેય યેનારાલ દોવાડતાહાવ, જો તો પેલ્લા તોહાટી વાટ તિયાર કોઅરી.
જેહેકોય બોજ સોમાયા પેલ્લા માલાખી ભવિષ્યવક્તાય લોખલ્યે ચોપડયેમાય, “પોરમેહેરાય ચ્યા પોહો, ખ્રિસ્તાલ આખ્યાં ‘એએ, આંય તો આગલા મા સંદેશ લેય યેનારાલ દોવાડુહુ, તો તોહાટી વાટ તિયાર કોઅરી.’
એને તું મા પાહા, તું પરમપ્રધાન પોરમેહેરા ભવિષ્યવક્તા આખાયેહે, કાહાકા તું પ્રભુવા વાટ તિયાર કોઅરાહાટી પ્રભુવા આગલા-આગલા ચાલહે.
તે તુમા કાય એરા ગીઅલે? કાય ભવિષ્યવક્તાલ કા? હાં, આંય તુમહાન આખહુ, જો ભવિષ્યવક્તા કોઅતો મોઠો હેય.
તુમહાન આંય આખતાહાવ, કા જ્યા થેએયેથી જોન્માલ યેનલા હેય, ચ્યાહામાઅને યોહાન બાપતિસ્મા દેનારા કોઅતા કાદો મોઠો નાંય, તેરુંબી પોરમેહેરા રાજ્યામાય જો વાહનામાય વાહનો રોય, તો ચ્યા કોઅતો મોઠો હેય.
યોહાને આખ્યાં, “જેહેકોય યશાયા ભવિષ્યવક્તાયેબી લોખ્યહાં, ‘ઉજાડ જાગામાય યોહાન બોંબલીન આખહે કા પ્રભુ યેયના વાટ હિદી કોઆ.’”