Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 6:37 - ગામીત નોવો કરાર

37 તુમા બીજહાવોય દોષ મા થોવહા, યાહાટી કા તુમાહાવોય બી કાદો દોષ નાંય થોવે. કાદાલ દોષી મા ઠોરવાહા તે પોરમેહેર તુમહાનબી દોષી નાંય ઠોરવી. માફ કોઆ, તે પોરમેહેર તુમહાનબી માફ કોઅરી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 6:37
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી તો નાંય માન્યો, ચ્યે જાયને ચ્યાલ જેલેમાય ટાકી દેનો, કા જાંઉ લોગુ તું કોરજાં ચુકાડી નાંય દેય, તાંઉલોગુ તું ઈહીંજ રો.


ધન્ય હેતેં ચ્યે, જ્યેં દયાળુ હેતેં, કાહાકા પોરમેહેર ચ્યાહાવોય દયા કોઅરી.


એહેકેન જોવે તુમા ઉબા રોઇન પ્રાર્થના કોઅતાહા, તોવે પેલ્લા ચ્યાહાન માફ કોઅરા જ્યાંય તુમહે વિરુદમાય બુલ કોઅયી ઓરી. યાહાટી કા તુમહે પોરમેહેર જો હોરગામાય રોહે તેરુંબી તુમહાન તુમહે પાપ માફ કોઅય.


ચ્યાહાટી ચ્યાલ ચાપકા માર દેયન આંય છોડી દેતહાવ.”


જેહેકોય તુમહે આબો દયા કોઅહે, તેહેકોય તુમાબી દયા કોઆ.


આમહે આગલ્યાડાયા આબ્રાહામા, ઈસાકા એને યાકૂબા પોરમેહેર, આપહે વડીલાહા પોરમેહેરે ચ્યા ચાકાર ઈસુવા મહિમા કોઅયી, બાકી તુમહાય ચ્યાલ માઆઇ ટાકાંહાટી યહૂદી આગેવાનહાન હોઅપી દેનો, એને જોવે પિલાત રાજાય ચ્યાલ ડોંડ દેઅનાથી મોનાઈ કોઇ દેના, તોવે તુમહાય પિલાતા હોમ્મે ઈસુ નાકાર કોઅયા.


ચ્યા બોદલે યોક બિજાવોય કૃપા રાખા એને દયા કોઆ, એને જેહેકેન પોરમેહેરે તુમહાન ખ્રિસ્તામાય તુમહે પાપહા માફી દેની, તેહેકેન તુમાબી યોકબીજા પાપ માફ કોઆ.


એને જ્યા કાદા દોષ ઓઅરી તે તુમા યોકા બીજહાન સહન કોય લા, એને યોકાબીજા ગુના માફ કોઅય દા, જેહેકેન પ્રભુય તુમહે ગુના માફ કોઅયાહાં, તેહેકેન તુમાબી કોઆ.


કાહાકા જ્યાંય દયા નાંય કોઅયહી, ચ્ચા દયા વોગાર ન્યાય ઓઅરી, દયા ન્યાયાવોય જીત મેળવી.


ઓ બાહાબોઅયેહેય, યોકા બિજાવોય દોષ મા લાવહા, યાહાટી કા તુમાહાવોય બી દોષ નાંય લાવલો જાય, ન્યાય કોઅનારા બોજ પાહી હેય એને યેયના તિયાર હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ