30 જો કાદો તોપાય માગે, ચ્યાલ દે, એને જીં વસ્તુ તો પાયને પેચકી લેય જાય, તી પાછા નાંય માગતો.
“યેજપરમાણે તુમહેમાઅને જો કાદો પોતે હાંગાત્યા વિસવાશ્યાલ હાચ્ચે મોને પાપ માફ નાંય કોઅઇ, તે મા આબો જો હોરગામાય હેય, તોબી તુમહેઆરે એહેકેનુજ કોઅરી.”
બાકી આંય તુમહાન ઈંજ આખતાહાવ કા, દુષ્ટા બોદલો નાંય લેઅના, બાકી જો કાદો તો જમણા ગાલાવોય થાપડે કોઇન ઠોકે, તે બિજો ગાલ બી ચ્યાએછે ફીરવી દે.
જેહેકોય જ્યાહાય આમે વિરુદ પાપ કોઅલા આતાં, ચ્યા વિરુદયાહાલ આમાહાય માફ કોઅયા, તેહેકોય તુંબી આમહે પાપહા માફ કોઓ.
બાકી હાં, જીં માજે હેય તી ગોરીબાહાન દે, એને બોદા તુમહેહાટી ચોખ્ખાં રોય.
તુમહે મિલકાત વેચી દિયા, એને ગોરીબાહાન દાન દિયા; એને મોજરાય નાંય જાય ઓહડી ઠેલી રાખા, બાકી આપહેહાટી હોરગામાય મિલકાત બેગા કોઅયા, તાં ઘોટી નાંય જાય, જ્યા પાહાય બાંડ નાંય યેય, એને ઉદાડા નાંય ખાય.
ઈ વોનાયને ઈસુય ચ્યાલ આખ્યાં, “આજુ યોક વાત હેય જીં તુલ કોઅના જરુરી હેય, જો, જીં કાય તો હેય તીં બોદા વેચિન ગોર-ગોરીબાહાન દેય દે, જો એહેકોય કોઅહે, તે તોપાય હોરગામાય મિલકાત રોઅરી એને યેયન મા શિષ્ય બોની જો.”
જો તો યોકા ગાલાવોય થાપડે કોઇન ઠોકે, તે બિજો ગાલ બી ફીરવી દે; જીં માઅહું તો ડોગલેં લેય તોવે તો ફાડકે બાકી મા રાખતો.
એને બિજા લોક તુમહેઆરે જેહેકોય રા જોજે ઓહડી તુમહે ઇચ્છા ઓરીતે, તુમાબી ચ્યાહાઆરે તેહેંજ કોઆ.
તુમા દા, તે પોરમેહેર તુમહાનબી બોઓઈન એને ઠેસીન એને દાબીન એને ઉબરાઈન દી; કાહાકા જ્યા પરમાણે, તુમા બીજહા ન્યાય કોઅતાહા, તેહેકોયજ પોરમેહેર બી તુમહે ન્યાય કોઅરી.”
માયે તુમહાન બોદાંજ કોઅય દેખાડયાં, કા યે રીતે મેહનાત કોઅના નોબળાહાન સાંબાળના, એને પ્રભુ ઈસુ વચનાહાલ યાદ રાખના જરુરી હેય, કા ચ્ચેય પોતેજ આખલા હેય, ‘લેયના કોઅતા દેયના ધન્ય હેય’.”
તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સદા મોયા જાંઅતાહા, કા તો માલદાર આતો તેરુંબી તુમહેહાટી ગોરીબ બોન્યો, યાહાટી કા ચ્યા ગોરીબ ઓઅવાથી તુમા માલદાર ઓઈ જાય.
ચોરી કોઅનારો પાછો ચોરી નાંય કોએ, બાકી ઈમાનદારીકોય કામ ધંદો કોએ, જેથી બિજા લોકહાનબી જ્યાહાન ગોરાજ હેય મોદાત કોઅય હોકે.