Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 5:17 - ગામીત નોવો કરાર

17 એને યોક દિહી ઈસુ હિકાડે તોવે પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ બોઠલા આતા, જ્યા ગાલીલ ભાગા એને યહૂદીયા વિસ્તારા બોદા ગાવહામાઅને એને યેરૂસાલેમ શેહેરામાઅને તાં યેનલે આતેં એને હારાં કોઅરાહાટી પ્રભુવા સામર્થ્ય ઈસુવાઆરે આતાં.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 5:17
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

કા આંદળે દેખતેહે એને લેંગડે ચાલતે ફીરતેહે, કોડળેં હારાં કોઅવામાય યેતહે એને બોઅરે વોનાતેહે, મોઅલે જીવતે ઊઠતેહે એને ગરીબાહાલ હારી ખોબાર આખવામાય યેહે.


યોક દિહી કોલહાક મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને પોરૂષી લોક યેરૂસાલેમ શેહેરમાઅને યેનલા આતા, ઈસુપાય બેગો જાયા, યાહાટી પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુવાહાય ઈસુલ પુછ્યાં.


બાકી તો જાયન ઈ વાત આખા એને ફેલાવાં લાગ્યો, કા ઈસુવે માન હારો કોઅયો ઓલા હુદુ કા ઈસુ કોઅહાબી ગાવામાય ખુલી રીતે નાંય જાય હોક્યો, બાકી બારેજ એકાંત જાગામાય રિયો, તેરુંબી ચોમખીને માઅહે ચ્યાપાય યેતે આતેં.


જોવે ચ્યા જેરીવાળા હાપડાહાંલ દોઅરી, તે હાપડેં ચ્યાહાન નુકસાન નાંય કોઅરી એને જેરબી પીઈ જાય તેરુ ચ્યાહાન કાય નુકસાન નાંય ઓઅરી, ચ્યા દુ:ખ્યાહાવોય આથ થોવિન ચ્યાહાન હારાં કોઅરી.”


એને, જ્યા યેરૂસાલેમ શેહેરામાઅને યેનલા મૂસા નિયમ હિકાડનારા ગુરુબી આખા આતા કા, “ચ્યામાય સૈતાન જો બુતાહા મુખ્ય હેય” એને ઇબી આખે કા, “તો સૈતાન હેય ચ્યા મોદાત લેઈને ચ્યાહાન તાંગાડેહે.”


ઈસુય પોતે લોકહા એછે ફિરીન પુછ્યાં, “કુંયે મા ફાડકાલ આથ લાવ્યો?” ચ્યાય જાંઅયા કા માયેમાઅને કામ કોઅના સામર્થ નિંગ્યહા.


યોક દિહી કોલહાક મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને પોરૂષી લોક યેરૂસાલેમ શેહેરામાઅને યેનલા આતા, ઈસુપાય ટોળો જાયા,


બાકી પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ ટુટરીન આખા લાગ્યા, “ઓ તે પાપહયા આરે મિળહે એને ચ્યાહાઆરે ખાહેબી.”


એને તીન દિહહયા પાછે તો ચ્યાહાન દેવાળા બાઆપુર મૂસા નિયમ હિકાડનારા ગુરુહુ આરે બોહીન, ચ્યાહા તો વોનાય એને સવાલ પુછતા મિળ્યો,


તોવે પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ વિચાર કોઅતા લાગ્યા, “ઓ કું હેય જો પોરમેહેરા નિંદા કોઅહે, કાય એલાલ નાંય ખોબાર હેય કા પોરમેહેરુજ પાપ માફ કોઅઇ હોકહે?”


તોવે પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ ઈસુ શિષ્યહાન ઈ આખીન ટુટારતા લાગ્યા કા, “તુમા કર લેનારાહા આરે એને પાપી લોકહાઆરે કાહા ખાતહા?”


બોદાજ લોક ચ્યાલ આથ લાવાં હોદે, કાહાકા ચ્યામાઅને ઓહડા સામર્થ્ય નિંગતા આતા કા બોદહાન હારેં કોઅતા આતા.


બાકી પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુહુય યોહાના પાયને બાપતિસ્મા નાંય લેદા, એને પોરમેહેરા ઇચ્છાલ, ગોણત્રી નાંય કોઅઇ.


બાકી ઈસુવે આખ્યાં કા, “માન કુંયે આથ લાવ્યો, કાહાકા માયે જાંઅયા કા માયેમાઅને કામ કોઅના સામર્થ્ય નિંગ્યહા.”


ઈસુવે જવાબ દેનો, “તું ઈસરાયેલ લોકહા ગુરુ હેય, તુલ યો વાતો હોમજી જાં જોજે.”


બાકી જીં માઅહું હાચ્ચાયેવોય ચાલહે, તી ઉજવાડા પાય યેહે, કા ચ્યા કામહા ખોબાર પોડે જ્યેં પોરમેહેરા ઇચ્છાકોય કોઅલે હેય.”


એને પોરમેહેર પાઉલા દ્વારા સામર્થ્યા ગોત્યેવાળે કામે દેખાડતો આતો.


એને હારાં કોઅરાહાટી તું ઓદિકાર દે કા ચિન્હ ચમત્કાર એને અદભુત કામ તો પવિત્ર સેવક ઈસુ નાવાકોય કોઅલે જાય.”


બાકી ગમાલીયેલ નાંવા યોક પોરૂષી જો મૂસા નિયમ હિકાડનારો એને બોદા લોકહામાય માના-પાનાં આતો, મોઠી સોબાયેમાય ઉબો રોયન પ્રેષિતાહાન થોડીવાઆ લોગુ બાઆ લેય જાં આખ્યાં.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ