Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 5:12 - ગામીત નોવો કરાર

12 જોવે ઈસુ તાંઅના યોક શેહેરામાય આતો, એને યોક કોડવાળા માઅહું યેના એને તો ઈસુવાલ એઇન ડોંગો પોડીન પાગે પોડયો, એને માગણી કોઅયી કા “ઓ પ્રભુ આંય જાંઅતાહાંવ કા તું તો ઇચ્છાકોય તું માન ચોખ્ખો કોઇ હોકતોહો.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 5:12
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચ્યે સમયે ઈસુ બેથાનીયા શેહેરામાય સિમોના ગોઅમે, જ્યાલ ઈસુય કોડા બીમાર્યે માઅને હારો કોઅલો આતો ખાં બોઠેલ.


જોવે તો ગોઅમે ગીયો, તોવે ચ્યા બેની આંદળા ચ્યાપાય યેના ઈસુવે ચ્યાહાન પુછ્યાં, “કાય તુમહાન બોરહો હેય, કા આંય હારાં કોઓઇ હોકહુ?” ચ્યાહાય આખ્યાં “આમા બોરહો કોઅજેહે કા તું હારો કોઅઇ હોકતોહો.”


એને યાઈર બોજ રાવ્યો કોઅતો લાગ્યો, “મા વાહની પોહી મોરાં તિયારી હેય તું મા ગોઓ યે એને ચ્યેલ આથ લાવી દે, તોવે ચ્યે બોચાવ ઓઅઇ જાય એને તી જીવતી રોય.”


એને ઈસુવાલ પાગે પોડીન, ચ્યા આભાર માન્યો, તો યોક સમરૂની આતો.


ઈસુવે આથ લાંબો કોઅયો, એને ચ્યાલ આથ લાવીન ચ્યે આખ્યાં, “મા ઇચ્છા હેય કા, તું ચોખ્ખો ઓઅઇ જો” એને તારાતુજ તો ચોખ્ખો ઓઅઇ ગીયો.


યાહાટી જ્યેં ઈસુથી પોરમેહેરાપાય યેતહે, તો ચ્યાહા પુરાં-પુરાં તારણ કોઅઇ હોકહે, કાહાકા તો ચ્યાહાહાટી પોરમેહેરાલ વિનાંતી કોઅરાહાટી કાયામ જીવતો હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ