Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 4:39 - ગામીત નોવો કરાર

39 ઈસુવે ચ્યે પાહે ઉબો રોયન જોરાલ દોમકાડયા એને ચ્ચે જોરાં તારાતુજ ઉતી ગીયા એને તી તારાત ઉઠીન ઈસુ એને ચ્યા શિષ્યહા ગાવાર ચાકરી કોઅતી લાગી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 4:39
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવે ઈસુ એને ચ્યા શિષ્ય ચ્યાહાય સોબાયે ઠિકાણ છોડયા તોવે સિમોન એને ચ્યા બાહા આંદ્રિયાસા ગોઓ ગીયા એને ચ્યાહાઆરે યાકૂબ એને ચ્યા બાહા યોહાનબી ચ્યાહાઆરે ગીયો.


તોવે ઈસુવે ચ્યા બુતાલ દોમકાડીન આખ્યાં, ઠાવકોજ રો, એને ચ્યામાઅને બાઆ નિંગી જો, તોવે બુત ચ્યાલ વોચમાય પાડી ટાકીન ચ્યા નુકસાન કોઅયા વોગાર ચ્યામાઅને નિંગી ગીયો.


એને બોજ માઅહા માઅને બુત નિંગી ગીયા એને બોંબલા લાગ્યા કા તું પોરમેહેરા પોહો હેય, બાકી ઈસુવે ચ્યાહાન દોમકાડયા એને આખા નાંય દેના, કાહાકા ચ્યાહાન ખોબાર આતી કા તો ખ્રિસ્ત હેય.


તોવે શિષ્યહાય ચ્યાપાય જાયને જાગાડયો, એને આખ્યાં, “પ્રભુ! પ્રભુ! આપા બુડી જાનારા હેય” તોવે ઉઠીન ચ્યા તોફાની વારાલ એને પાઅયા લાફહાલ દોમકાડયા તોવે તી બોદા થોબી ગીયા, એને શાંત ઓઈ ગીયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ