22 એને પવિત્ર આત્મા શરીરા રુપ લેઈને કબુતરા હારખા ચ્યાવોય ઉત્યા, એને હોરગામાઅને પોરમેહેરાય ઈસુલ આખ્યાં કા, “તું મા પ્રિય પોહો હેતો, તોથી આંય ખુશ હેતાંવ.”
“એઆ, ઓ મા સેવાક હેય, જ્યાલ માયે નિવડયોહો, મા પ્રિય, જ્યાથી મા મોન ખુશ હેય: આંય મા આત્મા ચ્યામાય ટાકહી, એને તો ગેર યહૂદી લોકહાન ન્યાયા ખોબાર કોઅરી
તો આજુ બોલીજ રીયેલ ઓલાહામાયજ યોક ઉજળા વાદળાં યેના એને ચ્યાહાન ચ્યા સાવલ્યેકોય ડાકી લેદા, એને ચ્યાહાય વાદળામાઅરે પોરમેહેરાલ બોલતા વોનાયા, “ઓ મા પ્રિય પોહો હેય, ચ્યા આખલા માનજા”.
એલે પોરમેહેરા બોરહો રાખ્યોહો, જોવે પોરમેહેર ચ્ચાલ માગહે, તોવે ચ્યાલ આમી બોચાવી લેય, કાહાકા એલોજ આખે કા, “આંય પોરમેહેરા પોહો હેતાઉ.”
તોવે ચ્યે સમયે ઈસુ ગાલીલ ભાગામાઅને નિંગ્યો એને યારદેન નોયે મેરાવોય યોહાનાથી બાપતિસ્મા લાંહાટી યેનો.
ઈસુ બાપતિસ્મા લેયને તારાતુજ પાઅયામાયને બાઆ નિંગ્યો, ચ્યેજ ગેડીયે ચ્યે આકાશ ઉગડાં દેખ્યા એને પોરમેહેરા આત્મા કબુતરા રોકા ચ્યાવોય ઉતતા દેખ્યા.
હોરગામાઅને પોરમેહેરાય ઈસુ બારામાય આખ્યાં કા, “ઓ મા પ્રિય પોહો હેય, યાથી આંય ખુશ હેતાંવ.”
હોરગામાઅને પોરમેહેરાય ઈસુલ આખ્યાં કા, “તું મા પ્રિય પોહો હેતો, તોથી આંય ખુશ હેય.”
ચ્યા દિહીહયામાય ઈસુ ગાલીલ ભાગા નાજરેત ગાવામાઅને યેઇન, યારદેન નોયેમાય યોહાનથી બાપતિસ્મા લેદા.
તોવે યોક વાદળાં યેના એને ચ્યાહાન ચ્યા સાવલ્યેકોય ડાકી લેદા, એને ચ્યાહાય વાદળામાઅને પોરમેહેરાલ બોલતા વોનાયા, “ઓ મા પ્રિય પોહો હેય, ચ્યા આખલા માનજા”.
“હોરગામાય પોરમેહેરા મહિમા, એને દોરત્યેવોય ચ્ચા માઅહાવોય પ્રસન્ન હેય ચ્ચા લોકહાન શાંતી આખા.”
એને તો ચ્યાહાન આખતો લાગ્યો કા જેહેકોય તુમા વોનાયે ઈ પવિત્રશાસ્ત્ર આજેજ પુરાં ઓઅયા.
યોહાને ઈ સાક્ષી દેયન આખ્યાં, “માયે પવિત્ર આત્માલ કબુતરા રોકા આકાશામાઅને ચ્યાવોય ઉતતા એઅયા, એને ચ્યાવોય ઠોરી ગીયા.
ઓ મા આબા, દેખાડ કા તું કોલહો મહિમામાય હેય તોવે હોરગામાઅને ઓહડો આવાજ ઓઅયો, “માયે દેખાડી દેના કા આંય કોલહો મહિમામાય હેતાંવ, એને આંય યાલ પાછો દેખાડીહી.”
એને આબહે જ્યાંય માન દોવાડયોહો, ચ્યેજ આબહે મા સાક્ષી દેનહી, તુમા નાંય કોઇ દિહી ચ્યા આવાજ વોનાયા, એને નાંય ચ્યાલ હામ્મે-હામ્મે એઅયોહો.
પોરમેહેરે કેહેકેન નાજરેત ગાવા ઈસુલ પવિત્ર આત્માકોય એને સામર્થ્યાકોય અભિષેક કોઅયો, તો હારેં કામે કોઅતો એને ચ્યા બોદા લોકહાન જ્યા સૈતાનાકોય પીડાલા આતા, ચ્યાહાન હારાં કોઅતો ફિર્યો, કાહાકા પોરમેહેર ચ્યાઆરે આતો.
કાહાકા ચ્ચાય આપહાન સૈતાના તાબામાઅને છોડાવ્યા એને ચ્યા પ્રિય પાહા રાજ્યામાય લેય યેનો.
આમી તુમા પ્રભુ ઈસુપાય યેનહા, જો યોક ઈમારતે પાયામાય થોવલો યોક મહત્વા દોગાડા હારકો હેય, બાકી તો જીવતો દોગાડ હેય. કોલહાક લોકહાય ચ્યાલ નાકારી દેનલો આતો, બાકી પોરમેહેરે ચ્યાલ નિવડયો એને ચ્યાલ બોજ કિમતી ગોણહે.