18 એને તો બોજ જાત્યા હિકાડના હિકાડી-હિકાડીન લોકહાન હારી ખોબાર દેતો રિયો.
ચ્યા હૂપડાં, ચ્યા આથામાય હેય, એને તો ચ્યા ખોળાં હારેકોય ચોખ્ખાં કોઅરી, એને ચ્યા ગોંવ તો કોઠારામાય બેગા કોઅરી, બાકી બુહટા નાંય ઉલાય ઓહડા આગડામાય ટાકીન હોલગાડી દી.”
હેરોદ રાજાલ ચ્યા બાહા થેએ હેરોદિયાસ રાણ્યે બારામાય જ્યેલ હેરોદ રાજે પોતાની થેએ બોનાવી લેદેલ એને બોદા જુઠા કામહા બારામાય યોહાન બાપતિસ્મા દેનારાય ચ્યા બુલ ચ્યાલ દેખાડી,
યોહાને ચ્યા બારામાય સાક્ષી દેની, એને બોંબલીન આખ્યાં, “ઓ તોજ હેય, જ્યા બારામાય માયે આખલા આતા કા, મા પાછે જો યેનારો હેય, તો મા કોઅતો મહાન હેય, કાહાકા તો મા કોઅતો પેલ્લા આતો.”
બીજે દિહી યોહાને ઈસુવાલ ચ્યાપાય યેતા એઇન આખ્યાં, “એઆ, ઓ પોરમેહેરા ગેટો હેય, જો દુનિયા લોકહા પાપ દુઉ કોઅહે.
માયે ઈ પોતે એઅયા એને આંય સાક્ષી દેતહાવ કા, ઓ પોરમેહેરા પોહો હેય.”
પિત્તરે આજુ બોજ વાતો પાછી-પાછી આખીન ચ્યાહાન વિનાંતી કોઅયી કા તુમા પોતે યા આડી પેડયે થી બોચી જાં.
ચ્ચા બોદા વિસ્તારામાઅને ઓઇન એને શિષ્યાહાન બોજ ઈંમાત દેયન તો યુનાન વિસ્તારમાય યેનો.
જો બીજહાન ઉપદેશ કોઅના દાન મિળ્યહા, તો ચ્યાય બિજા વિસ્વાસી લોકહાન ઉત્તેજન કોઅનામાય લાગી રોય, જો બિજા લોકહા ગોરાજ પુરી કોઅના દાન મિળ્યહા, તે ઉદારતાકોય મોદાત કોએ, જ્યાલ આગેવાની કોઅના દાન મિળ્યહા, તે ગંભીર રીતે આગેવાની કોએ, જ્યાલ દયા કોઅના દાન મિળ્યહા, તે તો આનંદકોય દયા કોએ.