7 જરુરી હેય, કા આંય, માઅહા પોહાલ પાપી લોકહા આથામાય દોઆડી દી, એને હુળીખાંબાવોય ચોડવી દી, એને તો મોઅલા માઅને તીજે દિહી પાછો જીવી ઉઠી.”
ચ્યે સમયે ઈસુ ચ્યા શિષ્યહાન આખા લાગ્યો, “જરુર હેય કા આંય યેરૂસાલેમ શેહેરમાય જાંઉ, એને આગેવાન, એને મુખ્ય યાજક, એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ આથાથી બોજ દુઃખ ઊઠાવીહી, એને માઆઇ ટાકલો જાહીં, એને તીજે દિહી પાછો જીવી ઉઠહી.”
ઈ જરુરી આતા કા ખ્રિસ્ત ઈ દુ:ખ વેઠીન પોતા મહિમામાય પ્રવેશ કોય.”
એને ચ્યાહાન આખ્યાં, “પવિત્રશાસ્ત્રમાય એહેકોય લોખલાં હેય કા ખ્રિસ્ત દુ:ખ બોગવી, એને તીજે દિહી મોઅલા માઅને પાછો જીવી ઉઠી.
આમા જન્માથી યહૂદી હેજે એને ગેર યહૂદી નાંય હેય જ્યાહાન યહૂદી પાપી આખતેહે.