41 તોવે આનંદમાય યેયન બોરહો નાંય ઓઅયો કા ઈસુ જીવતો હેય, એને નોવાય પામા આતા, તોવે ચ્યાય ચ્યાહાલ પુછ્યાં, “કાય તુમહેવોય થોડાંક ખાઅના હેય?
બાકી જોવે મરિયમે શિષ્યહાન આખ્યાં, “ઈસુ જીવતો હેય, એને માયે આમી ચ્યાલ દેખ્યો” પાછે શિષ્યહાય વિચાર કોઅયો ઈ હાચ્ચાં નાંય ઓઅઇ હોકે.
જોવે ચ્યાહાય ઈસુલ વોળખ્યો, તોવે ચ્યા બેની શિષ્ય પાછી યેરૂસાલેમ વોળી ગીયા, ચ્યાહાય ચ્યાહા બિજા શિષ્યહાન આખ્યાં કા કાય જાયલા આતા, બાકી ચ્યા યાવોય બોરહો નાંય કોઅતા આતા.
પાછે, ઈસુ અગ્યાર શિષ્યહાન બી દેખાયો, જોવે ચ્યા ખાં બોઠલા આતા. ઈસુ ચ્યાહાન ખિજવાયો કાહાકા ચ્યા લોકહા સાક્ષ્યે વોય બોરહો નાંય થોવના લેદે બોજ જિદ્દી બોની ગીઅલા, જ્યાહાય ચ્યાલ પાછી જીવી ઉઠનામાઅને દેખલો આતો.
ચ્યાહાપાય વોછે વાહને માછલે બી આતેં, ચ્યાહાવોય પોરમેહેરાલ આભાર માનીન એને લોકહાન વાટાં શિષ્યહાન દેના.
બાકી ચ્યાહા વાતો કાહાની જેહેકેન લાગી, એને ચ્યાહાય ચ્યાહાવોય બોરહો નાંય કોઅયો.
ઈ આખીન ઈસુય ચ્યાહાન પોતા આથ એને પાગ દેખાડયા.
ચ્યાહાય ચ્યાલ હેકલાં માછલા ટુકડો દેનો.
યેજપરમાણે તુમાબી આમી દુઃખામાય હેય, બાકી આંય તુમહાન પાછો મીળહી એને તુમા આનંદિત ઓઈ જાહા એને તુમહે આનંદ કાદો તુમહે વોયને પેચકી નાંય લી.
તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “ઓ પાહાહાય, કાય તુમહાપાય કાય ખાઅના હેય?” ચ્યાહાય જાવાબ દેનો, “નાંય.”
એને પિત્તરા આવાજ વોળખીન, ચ્યેય ખુશીકોય બાઉં નાંય ઉગાડયા, બાકી દાંહદીન માજા ગિઇ, એને બોદહાન આખ્યાં કા પિત્તર બાઆઇહી ઉબો હેય.