Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 24:34 - ગામીત નોવો કરાર

34 જ્યા યોકઠા ઓઅલા આતા ચ્યાહાય આખ્યાં, “પ્રભુ જો હાચુલ જીવી ઉઠયોહો, એને સિમોન પિત્તરાલ દેખાયહો.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 24:34
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

આમી તુમા જાયા, એને પિત્તર એને ઈસુવા બિજા શિષ્યહાન જાયને એહેકેન આખા કા, ઈસુ જીવતો હેય, તો ગાલીલ ભાગામાય જાય રીયલો હેય, એને તુમા બોદહાલ બી તાં જાં પોડી, તુમા ચ્યાલ તાં એઅહા, જેહેકોય ચ્યાય મોઅરા પેલ્લા તુમહાન આખલા આતા.”


તો ઈહીં નાંય હેય, બાકી મોઅલા માઅને જીવી ઉઠયોહો, યાદ કોઆ કા ચ્યાય ગાલીલ ભાગામાય રોય તોવેજ તુમહાન આખલા આતા.


ચ્યેલ દેખીન પ્રભુલ દયા યેની, એને ચ્ચાય આખ્યાં, “રોડહે મા.”


તોવે યોહાન બાપતિસ્મા દેનારાય ચ્યા બેન શિષ્યહાન હાદિન ઈસુવાપાય પુછા દોવાડયા કા, “કાય તુંજ ખ્રિસ્ત હેય, જ્યાલ દોવાડના વાયદો પોરમેહેરાય કોઅલો આતો, કા આમા યોકતા બિજા વાટ જોવજે?”


ઈસુય દુ:ખ ઉઠાવ્યા એને મોરણા પાછે બોજ પાક્કી સાબિતી કોઇન તો જીવતો હેય એહેકોય દેખાડયાં, એને ચાળીસ દિહયા લોગુ તો પ્રેષિતાહાલ દેખાતો રિયો, એને પોરમેહેરા રાજ્યા વાતો આખતો રિયો.


એને ખ્રિસ્ત પેલ્લા કેફાલ દેખાયો તોવે પાછે બાર શિષ્યહાન દેખાયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ