7 એને ઈસુ હેરોદ રાજા રાજ્ય કોઅહે ચ્યા ભાગામાઅને હેય, તી જાયને, ચ્યે ચ્યાલ હેરોદા રાજાપાય દોવાડયો, ચ્યે સમાયે હેરોદ રાજા યેરૂસાલેમ શેહેરામાય આતો.
ચ્યે દિહી ચૌથાઈ દેશા હેરોદ રાજા ઈસુ મોઠા કામહા બારામાય વોનાયો,
ઓ તો હેરોદ રાજા આતો જ્યાંય ચ્યા બાહા ફિલિપા થેએ હેરોદિયાસ રાણ્યેલ પોતાની થેએ બોનાવી લેદેલ, ચ્યાહાટી હેરોદે યોહાન બાપતિસ્મા દેનારાલ દોઓયેલ એને બાંદિન જેલેમાય કોંડાડી દેનેલ.
પાછે જોવે હેરોદા જન્મા દિહી યેનો તોવે હેરોદિયાસ રાણ્યે પોહયે બોદા ટોળા આગલા નાચી દેખાડયાં એને ચ્યે હેરોદ રાજાલ ખુશ કોઅયો.
તોવે હેરોદ રાજાબી ઈસુ મોઠા કામહા બારામાય વોનાયો, કાહાકા બોજ લોક ઈસુ બારામાય આખતા આતા, વોછા લોક ઈ આખે કા, “ઓ યોહાન બાપતિસ્મા દેનારો ઓઅરા જોજે જો મોઅલા માઅને પાછો ઉઠયોહો, યાહાટી ચ્યા આથે મોઠે ચિન્હે ઓઅતેહે.”
ચ્યેજ સમાયે કોલહાક પોરૂષી લોકહાય યેયન ઈસુલ આખ્યાં, “ઇહિને નિંગીન જાતો રો, કાહાકા હેરોદ રાજા તુલ માઆઇ ટાકાં માગહે.”
ઈ વોનાઈન પિલાત રાજાય પુછ્યાં, “કાય ઓ ગાલીલ ભાગા માઅહું હેય કા?”
રોમી કૈસર તીબીરીયુસ રાજ્યા પંદરમાં વોરહામાય, જોવે પંતય પિલાત યહૂદીયા વિસ્તારા રાજા આતો, હેરોદ રાજા ગાલીલ ભાગા રાજા આતો, તોવે ચ્યા બાહા ફિલિપ, ઈતૂરેયા એને ત્રખોનીતિસ વિસ્તારા રાજા આતો, એને લિસાનિયાસ, અબીલેને વિસ્તારા રાજા આતો.
એને ઈ બોદા જીં બોન્યાં તી હેરોદ રાજા વોનાયો, એને વિચારમાય પોડયો, કાહાકા કોલહાખાન જાંએ આખે કા, “યોહાન મોઅલા માઅને પાછો જીવતો ઉઠયહો.”
હાં, હેરોદેસ એને પંતિયાસ પિલાત બી યા નગરમાય ગેર યહૂદી એને ઈસરાયેલીયાઆરે મિળીન તો પવિત્ર સેવક ઈસુ વિરુદમાય, જ્યાલ તુયે ખ્રિસ્તા રુપામાય અભિષેક કોઅયેલ, આસલીમાય એકતામાય યોખઠા ઓઅય ગીઅલા આતા.