30 ચ્યે સમાયે, લોક ડોગાલ આખરી, આમહા ઉપે પોડ એને ડોગાલિયેહેન આખરી, આમહાન દુબાડ.
કાહાકા જોવે નિર્દોષ માઅહા આરે એહેકોય બોને, તે વિચાર કોઆ માઅહું દોષી હેય ચ્યાઆરે કાય ઓઅરી?”
એને ડોગહાન, એને ખોલકડાહાંન આખા લાગ્યા, “આમહાવોય ટુટી પોડા એને આમહાન ચ્યાકોય દુબાડી લા, જેથી જો રાજગાદ્યેવોય બોઠલો હેય તો આમહાન એઅય નાંય હોકે, એને ગેટા આમહાન ડૉડ નાંય દી હોકે.
ચ્યા પાચ મોયનાહામાય લોક મોઅના તરીકો હોદી, બાકી ચ્યે મોઅઇ નાંય હોકી, એને મોઅના ઇચ્છા કોઅરી, બાકી ચ્યે મોઅઇ નાંય હોકી.