Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 23:27 - ગામીત નોવો કરાર

27 ચ્યા પાહલા માઅહા મોઠી ગીરદી જાય એને બોજ બાયો ચ્યાહાટી રોડત્યો આત્યો, એને દુઃખ કોઅત્યો આત્યો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 23:27
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

આમાહાય તુમહેહાટી વોરાડા ગીતે લાવ્યે એને તુમા નાચ્યા નાંય, આમાહાય રોડના ગીતે આખ્યે, બાકી તુમા નાંય રોડયા.


બોજ થેએયો, જ્યો ઈસુવા ચાકરી કોઅરાહાટી ગાલીલ ભાગામાઅને ચ્યા પાહલા ચાલત્યો યેનલ્યો, ચ્યો દુઉ રોયન ઈ એઅયા કોએત.


કોલ્યોહોક બાયો દુઉ રોઇન એઅયા કોએત: યા ટોળામાય મરિયમબી આતી જીં મગદલા નાંવા શેહેરામાઅને આતી, સાલોમી, વાહાનો યાકૂબ એને યોસેસા આયહો મરિયાબી આતી.


ચ્યેહે એછે વોળીન ઈસુવે આખ્યાં, “ઓ યેરૂસાલેમ શેહેરામાય રોનાર્યો બાયહીય, તુમા મા હાટી મા રોડહા, તુમહે પોતાના એને તુમહે પાહાહા હાટી રોડા.


એને ગાલીલ ભાગામાઅને યેનલ્યો બાયો, આરે જાયને કોબારેલ દેખ્યાં એને ઈ બી કા ઈસુ શરીર કેહેકેન થોવલાં હેય.


એને કોલ્યોહોક બાયોબી આત્યો જ્યો બુતા આત્મા એને જાત જાત્યા દુ:ખામાઅને હાર્યો જાયલ્યો, ચ્યેહેમાઅને યોક જયેમાઅને હાંત બુત કાડલા તી મરિયમ જીં મગદલા ગાવા આતી.


તોવે ચ્યે ચ્યાહાન રોડતા એને કાકાહા કોઅતા દેખ્યા. તોવે ઈસુવે ગોઅમે જાયન, ચ્યાહાન આખ્યાં કા, “તુમહાન કાકાહા કોઅના એને રોડના ગોરાજ નાંય હેય, પોહી મોઓઈ નાંઈ ગીયહી બાકી, હૂવી રીયલી હેય.”


આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, તુમા મા મોઅના પાછે રોડહા એને દુઃખી ઓઅહા, બાકી દુનિયા લોક આનંદ કોઅરી, તુમહાન દુઃખ ઓઅરી, બાકી જોવે તુમા માન પાછા એઅહા, તોવે તુમહે દુઃખ આનંદામાય બોદલાય જાય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ