Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 23:10 - ગામીત નોવો કરાર

10 એને મુખ્ય યાજક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ તાં ઉબા રોયન દોષ થોવતા રિયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 23:10
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવે મુખ્ય યાજક એને આગેવાન ચ્યાવોય દોષ લાવી રીઅલા આતા, તોવે ચ્યે કાંઇજ જાવાબ નાંય દેનો.


જોવે ઈસુ તાઅને ચાલ પોડયો તોવે પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ ચ્યા પાહલા પોડ્યા એને ખિજવાડા લાગ્યા, કા ચ્યા ઈસુલ બોજ વાતહે સાવાલ કોઅરા ગીઅલા.


બાકી હેરોદ રાજાય ચ્યા સિપાડાહા આરે ઈસુવા અપમાન કોઇન મશ્કરી કોઅયી, એને નિંદા કોઅયી, ચ્યાલ યોક રાજા ફાડકા પોવાડયા એને પાછો પિલાત રાજાપાય દોવાડયો.


એને ચ્ચે ચ્યા હુમે એહેકોયન ફિરાદી કોઅતા લાગ્યા કા, “આમહાય ખાત્રી કોઅયી કા ઈ માઅહું રોમી સરકારા વિરુદમાય લોકહાન ચોડવેહે, કૈસરાલ કર દેયના મોનાય કોઅહે, એને પોતે ખ્રિસ્ત, રાજા આખતા વોનાયાહા.”


બાકી ચ્યા ચ્યાહા ફિરાદી આજુ જોરમાય આખતા લાગ્યા, ઈહીં બોદા યહૂદીયા વિસ્તારમાય લોકહાન પોતાના હિકાડનાથી ભડકાવેહે, “એને બોદા ગાલીલ ભાગામાઅને સુરુ કોઇન ઈહીં લોગુ તો યેય ગીયહો.”


ચ્યાહાટી હેરોદ રાજાય ઈસુવાલ બોજ વાતહેબારામાય પુછ્યાં, બાકી ઈસુવે કાય જાવાબ નાંય દેનો.


કાહાકા આમહાય યા માઅહાલ પિડાકારક એને દુનિયા બોદા યહૂદીયાહામાય દામાલ કોઆડનારો, એને ઓ યોક સમાજા આગેવાન બી હેય જ્યાલ નાજરેતનો આખલો જાહાય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ