38 એને હાકાળ્યે વેળે કોવાળ્યાં ઉઠીન બોજ લોક ચ્ચા વોનાયા હાટી દેવાળામાય ચ્ચાપાય યેતે આતેં.
આમી પાસ્કા સણ જો બેખમીર બાખ્યે સણ આખાયેહે બેન દિહયા પાછે સુરુ ઓઅનારો આતો.