Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 21:37 - ગામીત નોવો કરાર

37 ઈસુ દિહાર્યો દેવાળામાય હિકાડતો આતો એને રાતી બાઆ નિંગીન જૈતુન નાંવ્યા ડોગાવોય રા આતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 21:37
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવે ઈસુ એને ચ્યા શિષ્ય યેરૂસાલેમ શેહેરા પાહી યેય પોઅચ્યા, એને જૈતુન ડોગાવોય બેતફાગે પાહી યેના, તોવે ઈસુવાય ચ્યા બેન શિષ્યહાન એહેકેન આખીન દોવાડયા.


તોવે ચ્યાહાન છોડીન તો શેહેરા બારે બેથાનીયા ગાવામાય ગીયો, એને રાત તાં રિયો.


તોવે ઈસુ એને ચ્યા શિષ્યહાય પાસ્કા ગીતે આખ્યે એને પોરમેહેરા સ્તુતિ કોઅયી, એને યેરૂસાલેમ શેહેરા બાઆ જાતા રિયા એને જૈતુન ડોગા ઉપે ચાલ પોડ્યા જો પાહાય આતો.


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “કાય તુમા માન ડાખૂ હોમજીન દોઓરાં હાટી તારવાય એને ડેંગારા લેઈને યેનાહા કા? એને આયતે દિને દેવાળામાય તુમહેઆરે રોઇન હિકાડૂ, તેરુ તુમાહાય માન નાંય દોઅયેલ.


બીજે દિહે બેથાનીયા ગાવામાઅને નિંગ્યા તોવે ઈસુલ બુખ લાગી.


જોવે વેળ પોડી ગિઇ, તોવે ઈસુ એને ચ્યા શિષ્ય શેહેર છોડીન બેથાનીયા ગાવા એછે જાતા રિયા.


એને આયતે દિને દેવાળામાય તુમહેઆરે રોઇન હિકાડૂ, તેરુ તુમાહાય માન નાંય દોઅયેલ: બાકી ઈ યાહાટી ઓઅયા કા, પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તીં પુરાં ઓઅઇ.”


જેહેકોય ઈસુ એને ચ્યા શિષ્ય યેરૂસાલેમ શેહેરા પાહી યેના, તોવે ચ્યા બેતફાગે એને બેથાનીયા શેહેરાહા બાઆને ગાવહામાય પોઅચ્યા, યે ગાંવે જૈતુન ડોગાપાંહી આતેં, તોવે ઈસુય ચ્યા શિષ્યહામાયરે બેન શિષ્યહાન એહેકોય આખીન ચ્યા આગલા દોવાડયા.


જોવે ચ્યા યેરૂસાલેમ શેહેરા પાહાય યેના જીં વાટ જૈતુન ડોગા એછે જાતી આતી, તોવે બોદો શિષ્યહા ટોળો ચ્યા ચમત્કારા કામહા લેદે જ્યેં ચ્યાહાય દેખ્યેલ, ચ્યાહાટી તો ટોળો આનંદાકોય મોઠેથી પોરમેહેરા સ્તુતિ કોઅરા લાગ્યા.


એને ઈસુ દિનેરોજ દેવાળામાય હિકાડતો આતો, મુખ્ય યાજક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને યહૂદી આગેવાન ચ્યાલ માઆઇ ટાકાં યુક્તિ કોઅતા લાગ્યા.


તોવે તો ઉઠીન ચ્યા પુરામાણે જૈતુન ડોગાવોય ગીયો, એને ચ્યા શિષ્ય ચ્યાઆરે ગીયા.


પાછો ઈસુ પાસ્કા સણા આજુ છ દિહા પેલ્લા બેથાનીયા ગાવામાય યેનો, જાં ચ્યાય લાજરસાલ મોઅલા માઅને જીવતો કોઅલો આતો.


એને ઈસુલ દોગો દેનારો યહૂદા બી તો જાગો જાંઅતો આતો, કાહાકા ઈસુ એને ચ્યા શિષ્ય તાં જાયા કોઅતા આતા.


જોવે બેન માટડા જાતા રિયા તોવે શિષ્ય જૈતુન નાંવા ડોગાવોયને જો યેરૂસાલેમ શેહેરા ઇહને યોક કિલોમીટર દુઉ હેય, યેરૂસાલેમ શેહેરામાય પાછા યેના.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ