15 કાહાકા આંય તુમહાન ઓહડી વાત એને ઓહડી ઓકાલ દિહી કા તુમહે દુશ્માન તુમહાન ચ્યા કાયબી સામનો નાંય કોઅય હોકી.
“કાહાકા કાય આખના, તી ચ્યેજ સમયે પવિત્ર આત્મા તુમહાન હિકાડી, કા કાય આખના હેય.”
તુમહે આયોહો આબહો, તુમહે બાહા, હોગવાડ્યે, એને હાંગાત્યા, યેજ તુમહાન દોઆડી દી એને ઓલે લોગુ કા કોલહાખાન લોકહાન માઆઇ બી ટાકાડી.
તોવે ચ્યાય પવિત્રશાસ્ત્ર હોમજાંહાટી ચ્યાહા મોદાત કોઅયી.
એને ચ્યા બોદા પવિત્ર આત્માકોય બાઆઈ ગીયા, એને જેહેકેન પવિત્ર આત્માય ચ્યાહાન બોલના તાકાત દેની, ચ્ચે રીતે જુદી-જુદી ભાષામાય બોલા લાગ્યા.
જોવે પાઉલે જીં પોરમેહેરા હામ્મે હાચ્ચાં હેય, તી કોઅરા એને પોતાની લોબ લાલચવોય તાબામાંય રાખના એને પોરમેહેરાથી યેનારા ન્યાયા બારામાય આખા શુરવાત કોઅયા, ફેલિક્સાય બિઅતો-બિઅતો જોવાબ દેનો, “યે સમયે તું જો, જોવે માયેપાંય સમય રોય, આંય પોતે તુલ હાદી લિહીં.”
આમી અગ્રીપ્પાય પાઉલાલ આખ્યાં, કાય તું વોછાજ હોમજાવાથી માન ખ્રિસ્તી બોનાડા માગતોહો?
બાકી જીં કાય ચ્યાય આખ્યાં ચ્યે ચ્યા કાયજ જોવાબ નાંય દી હોક્યે, કાહાકા પવિત્ર આત્માય ચ્યાલ બોજ બુધિમાની કોય બોલાહાટી મોદાત કોઅયી.
એને મા હાટીબી પ્રાર્થના કોઆ, જેથી આંય ઇંમાતથી હારી ખોબારે બારામાય ગુપ્ત ભેદ હોમજાડી હોકુ.
બાકી જો તુમહેમાઅને યોકતાલ બુદયે કોમી હેય, તે પોરમેહેરાપાઅને માગા, તો ઠપકો દેયા વોગાર બોદહાન ઉદારતાથી દેહે, એને તો ચ્ચાલ દેઅરી.