7 એને ચ્યાહાય ઈસુવાલ જાવાબ દેનો કા, “આમા નાંય જાંઆજે કા યોહાન બાપતિસ્મા દેનારાલ લોકહાન બાપતિસ્મા દાંહાટી કુંયે દોવાડલો.”
એને જોવે આમા માઅહા પાઅને આખહુ તોવે કાય ઓઈ? લોક આપહાન દોગડાકોયન ઠોકી, કાહાકા લોક ઈ માનતા આતા કા, યોહાન બાપતિસ્મા દેનારો પોરમેહેરા પાયને યોક હાચ્ચો ભવિષ્યવક્તા આતો.
તોવે ઈસુય ચ્યાહાન આખ્યાં, તે “આંયબી તુમહાન નાંય જાવાબ દાંઉ કા, ઈ કામ આંય કોઅહા ઓદિકારાકોય કોઅહુ.”
એને ઈસુવે આખ્યાં, “આંય દુનિયામાય ન્યાય કોઅરાહાટી યેનો, યાહાટી કા જ્યેં એઅઇ નાંય હોકેત ચ્યે એએ, એને જ્યા એઅતાહા ચ્યા આંદળા બોની જાય.”
બોદહાથી મહત્વા વાત ઈ હેય, કા તુમા હોમાજતાહા કા છેલ્લા દિહાહાથી ઈસુવા પાછા યેઅના પેલ્લા, કોલહાક ઓહડા લોક દેખાયી જ્યાહા જીવન ચ્યાહા પોતાના ખારાબ ઇચ્છાયેહે કોબજામાય ઓઅરી, ચ્યે ઈસુ ખ્રિસ્તા પાછા યેઅના વાતે મજાક કોઅરી.