38 પોરમેહેર મોઅલાહા નાંય બાકી જીવતાહા તો પોરમેહેર હેય કાહાકા ચ્યા પાહી બોદેજ જીવતે હેતેં.”
‘આંય આબ્રાહામા પોરમેહેર, એને ઈસાકા પોરમેહેર, એને યાકૂબા પોરમેહેર હેતાઉ?’ તો મોઅલાહા પોરમેહેર નાંય, બાકી જીવતાહા પોરમેહેર હેય.”
યાહાટી તો મોઅલાહા પોરમેહેર નાંય હેય બાકી જીવતાહા પોરમેહેર હેય, તુમા બોજ બુલમાય પોડયાહા.”
તોવે ઈ વોનાયને મૂસા નિયમ હિકાડનારા ગુરુહુ માઅને કુંયે તેરુ ઈ આખ્યાં, “ઓ ગુરુ, તુયે હારાં આખ્યાં.”
માહારીજ દુનિયા માન નાંય એઅરી, બાકી તુમા માન એઅહા, કાહાકા આંય પાછો જીવી જાહીં, એને યાહાટી તુમાબી જીવતા રોહા.
જેહેકેન જીવતા આબહે માન દોવાડયોહો એને આંય આબહા લેદે જીવતો હેતાંવ, તેહેકેન તોબી જો મા શરીર ખાહે તો મા લેદે જીવતો રોય.
તો નોબળાયે લીદે હુળીખાંબાવોય ચોડવી તે દેનો, તેરુંબી પોરમેહેરા સામર્થ્યા થી જીવતો હેય, આમા બી તે નોબળા હેય જેહેકેન ખ્રિસ્ત આતો, બાકી તેરુંબી તુમહેહાટી પોરમેહેરા સામર્થ્યા થી આમા ચ્યાઆરે જીવતા રોહુ.
પોરમેહેરા દેવાળામાય મુર્તિહી કાયજ જાગો નાંય હેય. કાહાકા આપા તે જીવતા પોરમેહેરા દેવાળા હેજે, જેહેકેન કા પોરમેહેરે પવિત્રશાસ્ત્રમાય આખ્યાહા, “આંય ચ્યા લોકહા મોનામાય રોહીં એને ચ્યાહાઆરે ચાલહીં, એને આંય ચ્યાહા પોરમેહેર ઓઅહીં, એને ચ્યા મા લોક ઓઅઇ.”
બાકી ચ્યે યોક ઉત્તમ એટલે હોરગા દેશ હોદના માય લાગલે આતેં, યાહાટી પોરમેહેર ચ્યાહા પોરમેહેર આખાડનામાય પ્રસન્ન આતો, કાહાકા ચ્યેય ચ્યાહાહાટી યોક શેહેર તિયાર કોઅયાહાં.
તોવે હોરગ્યા દૂતાય માન જીવન દેનારા પાઅયા યોક નોય દેખાડી, જી પાઆય ચોખ્ખાં કાચાહારકા ચમાકતા આતાં એને ચ્યા પાઅયા ઝરો પોરમેહેરા રાજગાદી ઇહિને એને ગેટા બી રાજગાદી વોયને વોવી રીઅલા આતા.