Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 20:21 - ગામીત નોવો કરાર

21 ચ્યાહાય ચ્યાલ ઈ પુછ્યાં, “ઓ ગુરુ, આમા જાંઅજેહે કા, તું સાદા ઠીક આખતોહો, એને પોરમેહેરા વાટ હાચ્ચાયે પરમાણે હિકાડતો બી હેય, એને કાદા પક્ષપાત નાંય કોઆ, બાકી પોરમેહેરા વાત હાચ્ચાયેકોય આખતો હેય, તે પાછે આમી આમહાન આખ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 20:21
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચ્યાહાય પોતાના શિષ્યહાન હેરોદ લોકહા ટોળા આરે ઈસુવાપાય ઈ આખા દોવાડયા, “ઓ ગુરુ, આમા જાંઅજેહે કા, તું સાદા હાચ્ચાં આખતોહો એને તું યા બારામાય ચિંતા નાંય કોએ કા લોક તો બારામાય કાય વિચાર કોઅતાહા, કાહાકા તું બોદહાઆરે હારકો વેવાહાર કોઅતોહો, બાકી પોરમેહેરા વાટ હાચ્ચાયે પરમાણે હિકાડતોહો. તે પાછે આમી આમહાન આખ, કાય કૈસરાલ કર દેઅના આમે નિયમા વિરુદ હેય?


ચ્યાહાય યેયન ઈસુલ આખ્યાં, “ઓ ગુરુ, આમા જાંઅજેહે કા, તું સાદા હાચ્ચાં આખતોહો એને તું યા બારામાય ચિંતા નાંય કોએ કા લોક તો બારામાય કાય વિચાર કોઅતાહા, કાહાકા તું બોદહાઆરે હારકો વેવાહાર કોઅતોહો, બાકી પોરમેહેરા વાટ હાચ્ચાયે પરમાણે હિકાડતોહો તે પાછે આમી આમહાન આખ, કાય કૈસરાલ કર દેઅના આમે નિયમા વિરુદ હેય?


એને ચ્યા ઈસુવા બુલ હોદાહાટી ચ્ચા પાછલા પોડ્યા યાહાટી ચ્ચાપાય બેદયા દોવાડયા યાહાટી કા ન્યાયી હારકો રુપ લેયને ઈસુવા કોઅહીબી વાતોમાય ફસવીન ચ્યાલ રાજ્યપાલા આથામાય હોઅપી દેય.


કાય કૈસરાલ કર દેઅના આમે નિયમા વિરુદ હેય?”


તો રાતી ઈસુવાપાય યેનો, એને ચ્યાલ આખ્યાં કા, “ઓ ગુરુજી, આમહાન ખોબાર હેય કા, પોરમેહેરાય તુલ આમહાન હિકાડાંહાટી દોવાડલો હેય, કાહાકા જ્યા ચમત્કાર તું કોઅતોહો, જોવે પોરમેહેર ચ્યાઆરે નાંય રોય તોવે ચ્યા ચમત્કાર કાદાં માઅહું નાંય દેખાડી હોકે.”


આમા ચ્યા બોદા લોકહા હારકા નાંય હેય, જ્યેં મિલકાતેહાટી પોરમેહેરા વચના પ્રચાર કોઅતેહે, બાકી આમા પોરમેહેરા વચના પ્રચાર હાચ્ચાયેથી એને ખ્રિસ્તા ઓદિકારાહાતે કોઅજેહે, એહેકોય જાઇન કા પોરમેહેર આમહાન એઅય રિયહો.


સાફ રીતીકોય, આંય લોકહાન ખુશ કોઅરા કોશિશ નાંય કોઉ, બાકી આંય પોરમેહેરાલ ખુશ કોઅરા માગહુ, જો આંય લોકહાન ખુશ કોઅરા કોશિશ કોઉ, તે પાછે ખ્રિસ્તા સેવક નાંય રોતો.


યેરૂસાલેમ શેહેરા મંડળી આગેવાનહાય આંય જી શિક્ષણ હિકાડી રિઅલો આતો ચ્યાલ બોદલાહાટી માન મજબુર નાંય કોઅયા. (માન યે વાતે કાયજ ફેર નાંય પોડે કા ચ્યા આગેવાન કું હેય, કાહાકા પોરમેહેર કાદા પક્ષપાત નાંય કોએ.)


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ