13 તોવે દારાખાહા વાડી માલિકાય આખ્યાં, ‘આંય કાય કોઉ? આંય મા પાહાલ દોવાડીહી કાહાકા, ચ્યે એહેકોય જાંઅયા કા, મા પોહા ચ્યા દાક રાખી.’
તો આજુ બોલીજ રીયેલ ઓલાહામાયજ યોક ઉજળા વાદળાં યેના એને ચ્યાહાન ચ્યા સાવલ્યેકોય ડાકી લેદા, એને ચ્યાહાય વાદળામાઅરે પોરમેહેરાલ બોલતા વોનાયા, “ઓ મા પ્રિય પોહો હેય, ચ્યા આખલા માનજા”.
હોરગામાઅને પોરમેહેરાય ઈસુ બારામાય આખ્યાં કા, “ઓ મા પ્રિય પોહો હેય, યાથી આંય ખુશ હેતાંવ.”
યોક શેહેરામાય યોક ન્યાય કોઅનારો રા આતો, તો પોરમેહેરા દાક નાંય રાખે, એને કાદા માઅહા પારવા બી નાંય રાખતો આતો.
ચ્યાય બોજ દિહી લોગુ તે નાંય માન્યો બાકી પાછે વિચાર કોઅહે આંય પોરમેહેરા દાક બી નાંય રાખું એને કાદા માઅહા પારવા બી નાંય રાખું.
પાછા ચ્યાય તીજાલ દોવાડયો એને ચ્યાહાય ચ્યાલબી માર ઠોકીન એને ઘાયાલ કોઇન દોવાડી દેનો.
જોવે ખેડુતાહાય ચ્યા પાહાલ યેતા દેખ્યા, તે ચ્યા ચ્યાહામાય વિચાર કોઅતા લાગ્યા, ‘ઓ તે વારસદાર હેય; ચાલા, એલાલ આપા માઆઇ ટાકતા, તોવે વારસો આપહે ઓઅઇ જાઅરી.’
એને વાદળાં માઅને આવાજ જાયો કા, “ઓ મા પોહો મા પોસાન કોઅલો હેય, ચ્યા આખલા વોનાયા.”
માયે ઈ પોતે એઅયા એને આંય સાક્ષી દેતહાવ કા, ઓ પોરમેહેરા પોહો હેય.”
કાહાકા માઅહા પાપી સ્વભાવા લીદે જીં કામ મૂસા નિયમ નાંય કોઅય હોક્યા, ચ્યાલ પોરમેહેરાય પુરાં કોઅયા, એટલે પોરમેહેરાય પોતાના પોહો ઈસુ ખ્રિસ્તાલ માઅહા હારકા પાપી શરીરા સમાનતામાય આપહે પાપહા બલિદાન ઓઅરાહાટી દોવાડયો, એહેકેન પોરમેહેરાય ખ્રિસ્ત ઈસુ શરીરાકોય પાપા શક્તિલ તોડી દેના.
બાકી જોવે ઠીક સમય યેનો, તે પોરમેહેરાય પોતાના પોહાલ યા દુનિયામાય દોવાડયો, એને યોક થેએયેય ચ્યાલ જન્મો દેનો, તો મૂસા નિયમ પાળનામાય રોતો આતો.