Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 2:15 - ગામીત નોવો કરાર

15 જોવે હોરગા દૂત ચ્યાહા દેખાતા હોરગામાય પાછા જાતા રિયા, તોવે મેંડવાળ્યા લોક યોકબિજાલ આખતા લાગ્યા કા, “ચાલા, આપા બેથલેહેમ જાતા, એને ઈ જીં વાત બોની ગીયી, એને ચ્ચાહાન પ્રભુ આપહાન આખીહી, તી એરા જાતા.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 2:15
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

દક્ષીણ રાણી ન્યાયા દિહી યે પીડી લોકહાઆરે ઉઠીન ચ્યાહાન દોષી ઠોરવી, કાહાકા તી સુલેમાના જ્ઞાન વોનાયા હાટી બોજ દુરથી યેનેલ, એને એઆ, ઈહીં તો હેય, જો સુલેમાના કોઅતો મોઠો હેય, બાકી તુમા પાપ છોડાહાટી મોનાઈ કોઅતેહે.”


“હોરગામાય પોરમેહેરા મહિમા, એને દોરત્યેવોય ચ્ચા માઅહાવોય પ્રસન્ન હેય ચ્ચા લોકહાન શાંતી આખા.”


ચ્યાહાય તારાત જાયને મરિયમ એને યોસેફાલ એને ગોવાંયીમાય ચ્યા પાહાલ હુવાડલો દેખ્યો.


એને ચ્યાહાન બોરકાત દેતાજ તો ચ્યાહાપાઅને જાતો રિયો, એને હોરગામાય લેવાય ગીયો.


આમી તો હોરગામાય જાયને પોરમેહેરા જમણી એછે બોઠલો હેય, એને તો બોદા હોરગા દૂતહા, ઓદિકાર્યાહા એને બોદયે શક્તિહેવોય રાજ કોઅહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ