10 તોવે હોરગા દૂતાય ચ્યાહાન આખ્યાં, “બીયહા મા વોનાયા આંય તુમહાન બોજ આનંદા હારી ખોબાર આખતાહાવ, જીં બોદા લોકહાહાટી ઓઅરી.
કાહાકા બોદાજ ચ્યાલ દેખીન ગાબરાઈ ગીઅલા આતા, બાકી તારાતુજ ઈસુવે ચ્યાહાન હાત કોઇન આખ્યાં, “ઈંમાત રાખા, આંય ઈસુ હેતાઉ ગાબરાયાહા મા.”
ઈસુય ચ્યાહા પાહી યેયન આખ્યાં, “હોરગા એને દોરતી બોદો ઓદિકાર માન દેવામાય યેનહો.”
હોરગા દૂતહાય બાઈહેલ આખ્યાં, “બીયહા મા, આંય જાંઅહું કા તુમા ઈસુવાલ જો હુળીખાંબાવોય ચોડાવામાય યેનેલ ચ્યાલ હોદત્યોહો.
ચ્યાય આખ્યાં કા, “પોરમેહેરા રાજ્યા નોક્કી કોઅલો સમય યેય ગીયોહો, એને પોરમેહેરા રાજ્ય પાહી યેય ગીયહા, પાપ કોઅના છોડી દા એને હારી ખોબારેવોય બોરહો કોઆ.”
એને ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા આખા દુનિયામાય જાં, એને બોદી જાત્યે લોકહાન હારી ખોબાર જાહેર કોઆ.
બાકી હોરગા દૂતાય ચ્યાલ આખ્યાં, “ઓ જખરિયા, ગાબરાયેહે મા કાહાકા પોરમેહેર તો પ્રાર્થના વોનાયોહો, એને તો થેએ એલીસાબેત તુમહેહાટી યોક પોહાલ જન્મો દેઅરી, એને ચ્યા નાંવ તું યોહાન થોવજે.
હોરગા દૂતાય ચ્યાલ જોવાબ દેનો, “આંય ગાબરીયેલ દૂત હેતાંવ, આંય પોરમેહેરા આગલા ઉબો રોનારો હેતાઉ, તુલ ઈ વાત આખા એને ઈ હારી ખોબાર દાંહાટી ચ્યાય માન દોવાડયોહો.
તોવે હોરગા દૂતાય ચ્યેલ આખ્યાં, “ઓ મરિયમ ગાબરાયેહે મા, કાહાકા પોરમેહેરા બોરકાત તોવોય જાયલી હેય.
કા આજે બેથલેહેમ ગાવામાય મતલબ દાઉદ રાજા ગાવામાય તુમહાન તારણારો જોનમ્યોહો, તોજ ખ્રિસ્ત પ્રભુ હેય.
એને યેરૂસાલેમ શેહેરાહીને લેયને તે બિજ્યે બોદયે જાત્યે લોકહાન પાપ છોડના એને પાપહા માફી ખોબાર, ચ્યાજ નાંવા માય કોઅયી.
ચ્યા પાછે તો શેહેરામાય એને ગાવહામાય હિકાડતો એને પોરમેહેરા રાજ્યા બારામાય હારી ખોબાર આખતો ફિરે, એને ચ્યા બારા શિષ્યબી ચ્યાઆરે આતા.
આમા તુમહાન ઈ હારી ખોબાર આખજેહે કા પોરમેહેરે આપહે આગલ્યા ડાયહા આરે જો વાયદો કોઅલો આતો,
એને પ્રચારક નાંય દોવાડે, તે પાછે લોક કેહેકેન વોનાય હોકે? જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “હારી ખોબાર પ્રચાર કોઅનારા લોકહા યેઅના કોલાં હારાં હેય.”
માયેવોય જ્યા બોદા પોરમેહેરા લોકહા કોઅતો હાનામાય હાનો હેય, માન ગેર યહૂદી લોકહાન ખ્રિસ્તામાય મિળનારી બોરકાત બારામાય હારી ખોબાર આખના સદા મોયા મીળહી. ઈ બોરકાત જી આમહાન ખ્રિસ્તામાય મિળહે, તી માઅહા હોમાજનાથી બારે હેય.
બાકી તુમહે ખ્રિસ્તાવોય મજબુત બોરહો જોજે, તુમહાન હારી ખોબાર આખતે વેળાયે જીં આશા મિળલી આતી તી નાંય છોડતે, જીં હારી ખોબાર આકાશા નિચે બોદી દુનિયામાય આખલી જાહે, તી હારી ખોબાર આંય પાઉલ પ્રચાર કોઅતાહાંવ.