39 તોવે ટોળામાઅને થોડહા પોરૂષી લોક ચ્યાલ આખા લાગ્યા, “ઓ ગુરુ, તો શિષ્યહાન ખિજવાય કા ચ્યા ઠાવકા રોય.”
હેરોદ રાજાય ચ્યા જન્મો ઓઅલા વાહના પોહા વોરહે જાંઅરા હાટી માગી લોકહાન દોબીન હાદિન ચ્યાહાન પુછ્યાં કા, તારો નોક્કી કોઅહા સમાયામાય દેખાયો,
ઓ ડોંગ્યાહાય મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને પોરૂષી લોકહાય તુમહાવોય હાય, તુમા મુશીબાતમાય હેય, તુમા માઅહા વિરુદ હોરગા રાજ્યા બાઅણે બંદ કોઅઇ દેતહા, તુમા પોતે ચ્યામાય નાંય જાત, એને ચ્યામાય જાનારાહાલ બી નાંય જાં દેત.
બાકી મુખ્ય યાજકાહાય લાજરસાલ બી માઆઇ ટાકના કાવત્રા કોઅયા.
તોવે પોરૂષીયા યોકબીજાહાન આખા લાગ્યા, વિચાર કોઆ, આપા કાય નાંય કોય હોકજે, બોદી દુનિયા ઈસુવા પાહલા ઓઅય રીઅલા હેય.”
કાય તુમા ઈ વિચાર તે નાંય કોઅય રીયાહા કા પવિત્રશાસ્ત્રા ઈ વચન મતલબ વગર હેય: “તી આત્મા, જ્યાલ ચ્ચાય આમહે માજે બોહાડલાં હેય, મોઠી ઇચ્છાકોય આમહેહાટી ફિકાર કોઅહે”?