14 “બાકી ચ્યા ગાવામાય રોનારા ચ્યાઆરે વિરુદ કોઅતા આતા, એને ચ્યાપાય ચ્યાહાય નિરોપ્યા દોવાડીન આખી દેના કા, આમહાન ઈ નાંય જોજે કા તો યી એને આમહાવોય રાજ કોએ.”
નાંય તે દુર રોહે તાવુંજ તો પોતાના દૂતહાન દોવાડીન ચ્યાહાઆરે હોમજી લા માગી.
ચ્યાય ચ્યા ચાકારાહામાઅને દોહો જાંઆહાન હાદિન દોહો સિક્કા દેના એને આખ્યાં, કા મા પાછા ફિરી યેયના તાંવ તુમા લેન દેન કોઅજા.
“જોવે તો રાજપદ મીળવીન પાછો યેનો, તોવે એહેકોય જાયા કા ચ્યે ચ્યા ચાકારાહાન જ્યાહાલ ચ્યાય સિક્કા દેનલા, ચ્યા સિક્કહાથી ચ્યાહાય કાય લેન-દેન કોઅયા એને યાહાય કાય કામાવ્યા ચ્યા ઇસાબ લાંહાટી હાદ્યા.
બાકી મા જ્યા વિરુદ કોઅનારા જ્યાહાન નાંય ગોમ્યા કા આંય ચ્યાહાવોય રાજ્ય કોઉ, ચ્યાહાન મા આગલા લેય યા એને માઆઇ ટાકાં.’”
તો પોતાના લોકહામાય યેનો, બાકી પોતાના લોકહાય ચ્યા સ્વીકાર નાંય કોઅયો.
જોવે દુનિયા લોક તુમહેઆરે આડાઇ કોએ, તોવે યાદ કોઆ કા ચ્ચાહાય તુમહેઆરે આડાઇ કોઅરા પેલ્લા ચ્યાહાય મા આરેબી આડાઇ કોઅયીહી.