Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 18:9 - ગામીત નોવો કરાર

9 એને ઈસુવે ચ્યા લોકહાન જ્યા પોતા બારામાય એહેકોય વિચાર કોઅતા કા, “આમા હારાં હેજે” એને બીજહાન નિચા ગોણુ આતા ચ્યાહાન ઓ દાખલો આખ્યો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 18:9
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી તો ચ્યા કામાલ હાચ્ચો ઠોરવાહાટી ઈસુવાલ પુછ્યાં, “તો મા પોડુસી કું હેય?”


બાકી પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ ટુટરીન આખા લાગ્યા, “ઓ તે પાપહયા આરે મિળહે એને ચ્યાહાઆરે ખાહેબી.”


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા તો માઅહા હામ્મે પોતાનાલ હાચ્ચાં દેખાડતાહા, બાકી પોરમેહેર તુમહે મન જાંઅહે, કાહાકા જીં વસ્તુ તુમહે નોજરેમાય મોહત્વા હેય, તીં પોરમેહેરા નોજરેકોય એઅના ખારાબ હેય.”


પોરૂષી ઉબો રોઇન પોતે મોનામાય ઓહડી પ્રાર્થના કોઅયી કા, ઓ પોરમેહેર, આંય તો આભાર માનહું, કા આંય બિજા માઅહા હારકો લોબી, જુલમી, વ્યબિચારી નાંય હેય, એને યા કર લેનારા હારકો નાંય હેતાઉ.


ઈ દેખીન બોદાજ લોક ટુટરાં લાગ્યા, એને ચ્યા આખે કા, “તો તે યોક પાપી માઅહા ગોઓ ગીયહો.”


ઈ દેખીન, જ્યેં પોરૂષીય ઈસુલ ખાં હાદ્યેલ, તો મોનામાય વિચાર કોઅરા લાગ્યો, “જો ઓ ભવિષ્યવક્તો રોતો તે જાંઆઈ જાતો કા ઈ જીં ચ્યાલ આથ લાવી, રીયહી તી કું એને કોહડી બાય હેય, કાહાકા તી તે પાપી બાય આતી.”


યહૂદી આગેવાનહાય ઈ વોનાયને ચ્યાલ જાવાબ દેનો કા, “આમા હાચ્ચાં આખજે કા તું સમરૂની હેતો એને તોમાય બુત હેય.”


તોવે ચ્યાહાય ચ્યા નિંદા કોઇન આખ્યાં, “તુંજ ચ્યા શિષ્ય હેય, આમા મૂસા શિષ્ય હેજે.


ચ્યાહાય ચ્યાલ જાવાબ દેનો, “તું તો પેલ્લેથી પાપામાંય જોનમ્યોહો, તું આમહાન કાય હિકાડતોહો?” તોવે ચ્યાહાય ચ્યાલ સોબાયે ઠિકાણા માઅને બાઆ કાડી દેનો.


એને પ્રભુય માન આખ્યાં, ‘ચાલ્યો જો, કાહાકા આંય તુલ ગેર યહૂદીયાહા પાય દુઉ-દુઉ દોવાડીહી’.”


કાહાકા ચ્યે પોરમેહેરાવોય બોરહો કોઅનાકોય ન્યાયી બોનાડયેહે યે વાતથી ઓજાણ્યા ઓઇન, પોતે ન્યાયી બોનાહાટી કોશિશ કોઅય રીઅલા આતા, યાહાટી ચ્યા પોરમેહેરાકોય ન્યાયી નાંય બોન્યા.


તે તુમા આમી તુમહે હાંગાત્યા વિસ્વાસી લોકહાવોય કાહા આરાપ લાવતેહે? તુમા કાહા હાંગાત્યા વિસ્વાસી લોકહાન નોકામ્યે હોમાજતેહે? આપે બોદહા ન્યાય પોરમેહેર કોઅરી.


જીં માહાં ખાહે, તીં માહાં નાંય ખાનારાલ દોષ નાંય લાવે, એને માહાં નાંય ખાનારો, માહાં ખાનારાહાવોય દોષ નાંય લાવે, કાહાકા પોરમેહેર બેનહ્યાન સ્વીકાર કોઅહે.


પેલ્લા આંય મૂસા નિયમ જાંઅયા વોગર રોતો આતો, બાકી જોવે માયે મૂસા નિયમ જાંઅયા, તોવે મા મોનામાય પાપ કોઅના ઇચ્છા વોદી ગીયી, એને આંય પોરમેહેરાપાઅને દુઉ ઓઅય ગીયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ