Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 18:39 - ગામીત નોવો કરાર

39 જ્યા આગલા ચાલે ચ્યા ચ્યાલ દોમકાડા લાગ્યા એને ઠાવકાજ રો આખ્યાં, બાકી તો આજુ મોઠેરે બોંબાલતો લાગ્યો કા, ઓ ઈસુ, દાઉદ રાજા કુળા, માયેવોય દયા કોઓ.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 18:39
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

“તુમહાન જીં જોજે તીં પોરમેહેરાપાય માગા એને તો તુમહાન દી; હોદહા તે તુમહાન જોડી, ઠોકહા, તે તુમહેહાટી ઉગાડવામાય યી.”


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “ઓ વોછો બોરહો કોઅનારાહાય, તુમા કાહા ગાબરાતાહા?” તોવે ચ્ચાય ઉઠીન વારાલ એને લાફાહાન દોમકાડયા, એને બોદા શાંત ઓઅઇ ગીયા.


તાઅને ઈસુ આગલા ગીયો તોવે બેન આંદળા ચ્યા પાહાલાને બોંબાલતા લાગ્યા કા, “ઓ દાઉદ રાજા કુળા પોહા, આમહાવોય દયા કોઓ.”


ઓ મૂસા નિયમ હિકાડનારા ગુરુ તુમહાવોય હાય! તુમહાય જ્ઞાન તે મેળવી લેદહા, બાકી તુમા પોતે ચ્યામાય નાંય જાત, એને ચ્યામાય જાનારાહાલ બી નાંય જાં દેત.


ઈસુય ચ્યા શિષ્યહાન આખ્યાં, યા બારામાય કાયામ પ્રાર્થના કોઅરા જોજે, એને ઈંમાત નાંય છોડા જોજે, ઈ વાત ચ્યાહાન હિકાડાંહાટી ઈસુવે ઓહડો દાખલો આખ્યો.


પાછે માઅહે પાહાહાન ઈસુપાય લેયા લાગ્યેં, યાહાટી કા તો ચ્યાહાવોય આથ થોવિન ચ્યાહાન બોરકાત દેય, બાકી શિષ્ય માઅહાન દોમકાડે.


તોવે ચ્યાય બોંબલીન આખ્યાં, “ઓ ઈસુ, દાઉદ રાજા કુળા પોહા, માયેવોય દયા કોઓ!


એને ઈસુ ઉબો રિયો એને ચ્યાલ પાહી લીયા આખ્યાં, જોવે તો પાહી યેનો, તોવે ચ્યાલ ચ્યે પુછ્યાં,


તોવે ટોળામાઅને થોડહા પોરૂષી લોક ચ્યાલ આખા લાગ્યા, “ઓ ગુરુ, તો શિષ્યહાન ખિજવાય કા ચ્યા ઠાવકા રોય.”


ઈસુ ચ્યેલ આખીજ રિઅલો આતો, તોવે સોબાયે ઠિકાણા આગેવાના ગોઆ એહેરે બિજા લોકહાય યેયન યાઈરાલ આખ્યાં, “તો પોહી મોઅઇ ગિઇ, ગુરૂવાલ આબદા મા દેહે.”


યા બારામાય માયે પ્રભુલ તીન વોખાત વિનાંતી કોઅયી, કા માંયેથી ઈ દુઃખ દુર ઓઅય જાય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ