11 પોરૂષી ઉબો રોઇન પોતે મોનામાય ઓહડી પ્રાર્થના કોઅયી કા, ઓ પોરમેહેર, આંય તો આભાર માનહું, કા આંય બિજા માઅહા હારકો લોબી, જુલમી, વ્યબિચારી નાંય હેય, એને યા કર લેનારા હારકો નાંય હેતાઉ.
ફિલિપ, એને બારતોલોમી, થોમા, એને જકાતદાર માથ્થી, અલફિયા પોહો યાકૂબ, એને તદે.
કાહાકા આંય તુમહાન આખતાહાવ કા, જોવે તુમા મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને પોરૂષી લોકહા ન્યાયપણા જીવન કોઅતા, તુમહે વોદારી ન્યાયપણા જીવન નાંય ઓઅરી, તે તુમા હોરગા રાજ્યામાય કોવેજ નાંય જાય હોકાહા.”
“જોવે તુમા પ્રાર્થના કોઅહા, તોવે તુમા ડોંગ્યાહા રોકા નાંય કોઅના, કાહાકા લોકહાન દેખાડાહાટી ચ્યા લોક સોબાયેહે ઠિકાણામાય એને સોડકેહે ચોકડયેવોય ઉબા રોયન પ્રાર્થના કોઅના ચ્યાહાન હારાં ગોમહે. આંય તુમહાન હાચ્ચાંજ આખહુ કા ચ્યા લોક તે ચ્યાહા ઇનામ પામી ચુક્યાહા તી લોકહા વાહવા હેય.
એહેકેન જોવે તુમા ઉબા રોઇન પ્રાર્થના કોઅતાહા, તોવે પેલ્લા ચ્યાહાન માફ કોઅરા જ્યાંય તુમહે વિરુદમાય બુલ કોઅયી ઓરી. યાહાટી કા તુમહે પોરમેહેર જો હોરગામાય રોહે તેરુંબી તુમહાન તુમહે પાપ માફ કોઅય.
ચ્યા વિઘવા બાઈહે ગોએ લુટી લેતાહા, એને દેખાડાહાટી લાંબી વાઆ પ્રાર્થના કોઅતાહા, પોરમેહેર નોક્કીજ ચ્યાહાન કોઠાણ સાજા દી.”
એને ચ્યાહા પાહને વાહાયોક દુર જાયને, તો માંડયે પોડીન પ્રાર્થના કોઅરા લાગ્યો.
યાહાટી જોલા લોક એહેકેન વિચાર કોઅતાહા કા મૂસા નિયમશાસ્ત્રા પાલન કોઇન ન્યાયી ઠોરહું, ચ્યે બોદે પોરમેહેરા હારાપા આધીન હેય, કાહાકા પવિત્રશાસ્ત્રામાય લોખલાં હેય, “જો કાદો મૂસા નિયમાહા ચોપડયેમાય લોખલાં હેય ચ્યા બોદા નિયમ નાંય પાળે, તે તો પોરમેહેરા હારાપા આધીન હેય.”
ઉત્સાહા બારામાય આખે તે માયે મંડળીવોય જુલુમ કોઅયો, એને યહૂદી નિયમાહા પાલન કોઅનામાય આંય યોક ન્યાયી માઅહું આતો કાહાકા માયે બોદા નિયમાહા પાલન કોઅલા હેય.
તું એહેકેન આખતોહો કા આંય માલદાર હેતાઉ, એને માન જોજે તી બોદા કાય હેય, બાકી તું નાંય જાંએ કા ઈ હાચ્ચાઇ કાય હેય, યેવોય તરસ યેય ઓહડો હેય, કાહાકા તું ગોરીબ હેતો, એને તોપાય ડોગલેં નાંય હેય, એને તું આંદળો હેય.