Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 17:28 - ગામીત નોવો કરાર

28 એને તેહેકોયજ આગલ્યાડાયા લોટા દિહામાય, જો સદોમ શેહેરામાય રોતો આતો, ચ્યા લોક ખાં-પિયાં આતા, વેચું આતા, વેચાતાં લાં આતા, જાડેં લાવતા આતા, ગોએ બાંદા આતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 17:28
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુ એને ચ્યા શિષ્ય યેરૂસાલેમ શેહેરામાય પોઅચ્યા, એને પોરમેહેરા દેવાળા બાઆપુર ગીયા, ઈસુ ચ્યા લોકહાન તાઅને બાઆ કાડના સુરુ કોઅયા, જ્યા બલિદાનાહાટી ઉપયોગ ઓઅનારે જોનાવારે એને બાકી વસ્તુ વેચાતાં લાંહાટી એને વેચાંહાટી કામ કોઅઇ રીયલા આતા, ચ્યાય પોયહા બોદાલનારાહા બાકડાહાન ડેકલી દેના, એને ચ્યાય કબુતર વેચનારાહાપાંય જાયન વેચનારાહા ખુરચ્યેહેલ કોથલાડી દેને.


જ્યા દિહયા લોગુ નોહો ઉડીમાય નાંય ચોડયેલ, ચ્યા દિહી યા લોગુ લોક ખાં-પિયાં આતા, એને ચ્યા વોરાડે બી કોઅતા આતા. એને રેલ યેની એને બોદહાન નાશ કોઅયા.


બાકી જો દિહી લોટ સદોમ શેહેરામાઅને નિંગી ગીયો તોદહી આકાશા એછરે આગ એને ગંધક પોડયો, એને બોદા નાશ કોઇ દેના,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ