Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 16:25 - ગામીત નોવો કરાર

25 બાકી આબ્રાહામાય આખ્યાં, ‘ઓ પોહા, યાદ કોઓ કા તું દોરતીવોય રોઇન પોતાના જીવનાહાટી વાન્યો-બાત્યો વસ્તુહુ લાભ લી ચુકયોહો, એને તેહેકોયજ લાજરસાલ બોદ્યો ખારાબ વસ્તુ મિળ્યો, બાકી તો આમી શાંતી પામી રિયહો, એને તું તોડપી રિયહો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 16:25
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચ્યાહાય આખ્યાં “ઓ માલિક, આમહાન યાદ હેય, કા એલો ઠોગ આજુ જીવતો આતો તોવેજ ચ્યે એહેકેન આખ્યેલ કા આંય મા મોઅના તીન દિહા પાછે, પાછો જીવી ઉઠહી.


પાપ કોઅના બોદે કારણે બોંદ કોઆ ચ્યાલ પુરીરીતે મોનાઈ કોઆ જેહેકોય કા પોતે પાગ કાપી રીઅલા હેય, તો તુમહે પાપ કોઅના કારણ બોનહે, જોવે તુમા હોરગામાય જાતહેં, ભલે તુમહેપાય યોક પાગ હેય તી હારાં હેય, બાકી તુમહેપાય બેન પાગ હેય એને તુમા નરકા કોળીમાય જાહા, તે તી ખારાબ હેય.


લાજરસ નાંવા યોક બીખારી માઅહું આતો, ચ્યા શરીર ફોડહાકોય બોઆલા આતા,, ચ્યાલ લોક મિલકાતવાળા માઅહા બાઆપુર થોવી દેતા આતા.


એને તો અધોલોકમાય પીડામાય પોડયો, તોવે ચ્યાય ઉચે એઅયા, એને દૂરને આબ્રાહામા પાહી લાજરસાલ દેખ્યો.


એને ઈ બોદી વાતહેલ છોડીન આમહે એને તુમહે વોચમાય યોક મોઠો ખાડો ઠોરાવલો ગીયહો, કા કાદો ઇહિને તુમહેપાય યા માગે તો નાંય જાય હોકે એને જો કાદો તુમહે પાયને આમહેપાય યા માગે તો નાંય યી હોકે.’


“બાકી જ્યા માલદાર હેતા તુમહેવોય હાય, કાહાકા તુમાહાલ પેલ્લાજ પુરો આરામ મિળી ગીયો.”


માયે તુમહાન યો વાતો યાહાટી આખ્યાં, યાહાટી કા તુમહાન મા લીદે શાંતી મીળે, દુનિયામાય તુમહાન આબદા પોડી, બાકી ઈંમાત રાખા, માયે યા દુનિયા શાસક એટલે સૈતાનાલ આરવી દેનલો હેય.”


એને બોદા શેહેરાહામાય શિષ્યહા મન સ્થિર કોઅતા રિયા, એને ઈ હિકાડતા આતા કા બોરાહામાંય બોની રા, એને ઈ આખતા આતા, આપહાન મોઠા દુ:ખ ઉચકીન પોરમેહેરા રાજ્યામાય પ્રવેશ કોઅરા પોડી.


કાહાકા પાપી સ્વભાવાનુસાર વિચાર કોઅના તે પોરમેહેરા વિરુદ કોઅના હેય, કાહાકા પાપી સ્વભાવા વિચાર પોરમેહેરા નિયમાહા આધીન નાંય હેય, એને પોરમેહેરા નિયમાહા પાલન બી કોઅય નાંય હોકે.


ચ્ચાહા સેવાટ નાશ હેય, ચ્ચાહા શારીરિક ઇચ્છા ચ્ચાહા દેવ હેય, ચ્ચે લાજવાના કામ કોઅના બારામાય અભિમાન કોઅતેહે, એને ચ્ચે કાયામ દોરત્યેવોઅને વસ્તુહુ બારામાય વિચાર કોઅતે રોતેહેં.


જ્યેં થી કાદાબી વિસ્વાસી બાહા કા બોઅહી ઈ દુઃખ વેઠના લીદે બોરહામાઅને ઓટી નાંય જાય, કાહાકા તુમહાન ખોબાર હેય, આપહાન દુઃખ વેઠાં પોડી.


ચ્યાય કમી સમયાહાટી પાપા સુખા આનંદ લેઅના કોઅતા પોરમેહેરા લોકહાઆરે દુઃખ વેઠના ઈ ચ્યાય વોદારે પોસંદ કોઅયા.


તુમહાય દુનિયાવોય પ્રેમ નાંય કોઅના એને નાંય દુનિયા વસ્તુવોય પ્રેમ કોઅના, જો કાદો દુનિયાવોય પ્રેમ કોઅહે, ચ્યામાય પોરમેહેર આબહા પ્રેમ નાંય હેય.


તોવે માયે ચ્યાહાન આખ્યાં, “ઓ માલિક, આંય નાંય જાંઆવ બાકી તું જાંઅતોહો.” પાછો ચ્યાય માન આખ્યાં, “યેં ઉજળેં ડોગલેં પોવલા ચ્યા લોક હેય જ્યાહાય બોજ મોઠા સતાવા અનુભવ કોઅલો હેય, ચ્યાહાય ગેટા લોયાકોય પોત-પોતાલ પોરમેહેરા નોજરેમાય શુદ્ધ બોનાવી લેદલા હેય.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ