Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 16:23 - ગામીત નોવો કરાર

23 એને તો અધોલોકમાય પીડામાય પોડયો, તોવે ચ્યાય ઉચે એઅયા, એને દૂરને આબ્રાહામા પાહી લાજરસાલ દેખ્યો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 16:23
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને કાપરનાહુમ ગાવા લોકહાય, કાય તુમા હોરગા લોગુ ઉચા ઓઅના આશા કોઅઇ રીઅલા હેય? તુમા નિચે અધોલોકમાય પાડી ટાકલા જાહા, કાહાકા તુમહેમાય જ્યેં મોઠે ચમત્કારા કામે કોઅલે તોહડે સદોમ શેહેરમાય કોઅલે રોતે તોવે તો આજેલોગુ રોતો”


પાપ કોઅના બોદે કારણે દુઉ કોઆ ચ્યાલ પુરીરીતે મોનાઈ કોઆ જેહેકોય કા પોતે ડોળો બાઆ કાડી દે, જો તુમહે પાપ કોઅના કારણ બોનહે, જોવે તુમા પોરમેહેરા રાજ્યામાય જાતહેં, ભલે તુમહેપાય યોક ડોળો હેય તી હારાં હેય, બાકી તુમહેપાય બેન ડોળા હેય એને તુમા નરકા કોળી જાહા, તે તી ખારાબ હેય.


ઓ હાપડા હારખા જેરીવાળા લોક એને ચ્યાહા પોહાહાય તુમા નરકા કોળી ડોંડા કોય નાંય બોચહા.


બાકી આંય તુમહાન આખતાહાવ કા જો ચ્યા બાહાવોય ગુસ્સો કોઅરી, ચ્યાલ પોરમેહેર સજા કોઅરી એને કાદો ચ્યા બાહાલ નોકામ્યા આખરી ચ્યાલ યહૂદીયાહા મોઠી સોબાયેમાય સજા કોઅરી; એને જો કાદો આખે ‘ઓ મૂર્ખ’ ચ્યાલ નરકા આગડા સજા દેવામાય યી.


જો તો જમણો ડોળો પાપા કારણ બોને, તોવે તું ચ્યાલ કાડીન ટાકી દે, કાહાકા તોહાટી ઈ હારાં હેય કા તો શરીરમાઅને યોક અવયવ નાશ ઓઅઇ જાય એને તો આખા શરીરાલ બોસામકોળીમાય નાંય ટાકલાં જાય.


ચ્યાહાય બોંબલીન આખ્યાં ઓ પોરમેહેરા પોહા તો આમહે આરે કાય કામ હેય? કાય તું સોમાયા પેલ્લા આમહાન આબદા દાં યેનહો?


તોવે ચ્યાય બોંબલીન આખ્યાં, ‘ઓ આબા આબ્રાહામ, મા વોય દયા કોઇન લાજરસાલ દોવાડી દે, યાહાટી કા તો પોતાની આંગઠી પાઅયામાય બુડવીન મા જીબેલ હેળી કોઅય, કાહાકા આંય યા આગડામાય તોડપી રિયહો.’


કાહાકા મા પાચ બાહા જીવતા હેય; કા તો ચ્યાહાન ઈ ચેતાવણી દેય, એહેકોય નાંય બોના જોજે કા ચ્યાબી યે પીડા જાગામાય યેય પોડે.’


ચ્યાય ઈસુલ દેખ્યો તોવે બોંબલ્યો, એને ચ્યા આગલા ઉંબડો પોડીન આખ્યાં, “ઓ પરમપ્રધાન પોરમેહેરા પોહા ઈસુ! માન તું કાહા હેરાન કોઅતોહો? આંય તુલ વિનાંતી કોઅતાહાંવ, કા માન પીડા મા દેહે.”


ઓ મોરણ તો જીત કેસ હેય? ઓ મોરણ તો મોતા નાંગો કેસ હેય?


તુમા જાંઅતેહે કા બોજ સમયા પેલ્લા જોવે કોલહાક હોરગા દૂતહાય પોરમેહેરા આગના નાંય પાળી, તે ચ્યાય ચ્યાહાન ચ્યાહા કોઅલા ગલત કામહા લીદે નાંય છોડયા. ચ્યાય ચ્યાહાન નરકામાય ટાકી દેના, એને ચ્યાહાન આંદારે જાગે ચ્યા દિહા લોગુ રાખલા ગીયા, જાંવલોગુ તો ચ્યાહા ન્યાય કોઅરી તોવેલોગુ.


પાછે સૈતાનાલ જ્યાંય બોદા લોકહાન ભરમાવલા આતા, ચ્યા જાગાવોય ફેકી દેના, જાં ધગધગતી આગ બોળહે, તી ચ્યા જાગાવોય ઓઅરી જાં ચ્યાહાય પેલ્લા બી જંગલી જોનાવરા એને ભવિષ્યવક્તાલ ફેકી દેનલો આતો, ચ્યે દિહીન રાત સાદા આગડામાય પીડા બોગાવતે રોય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ