Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 16:16 - ગામીત નોવો કરાર

16 જાવ લોગુ યોહાન બાપતિસ્મા દેનારો યેનો, તાંવ લોગુ મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તા વચન તુમહે માર્ગદર્શક રિયા; બાકી આમી પોરમેહેરા રાજ્યા હારી ખોબાર આખલી જાહે, એને બોદેજ યામાય ભાગીદાર ઓઅતેહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 16:16
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને જાતા-જાતા તુમા એહેકેન હારી ખોબાર આખજા: કા હોરગા રાજ્ય પાહી યેય ગીઅલાં હેય.


જીં કાય માઅહા મુયામાય જાય ચ્યા લેદે તીં મેલાં નાંય કોઅઇ હોકે, બાકી ચ્યા મુયામાયને જીં નિંગહે, તીંજ માઅહાન મેલાં કોઅહે.


આંય તુમહાન એહેકેન યાહાટી આખહુ કાહાકા યોહાન બાપતિસ્મા દેનારાય જોવે તુમહાન આખ્યાં, કેહેકેન હારાં જીવન જીવા જોજે, તોવે તુમાહાય ચ્યાવોય બોરહો નાંય કોઅયો: બાકી જાકાતદારે એને વેશા કામ કોઅનારે પાપ કોઅના બોંદ કોઅઇ દેના એને ચ્યા બોરહો કોઅયો, ઈ બોદા એઇન બી તુમાહાય પાપ કોઅના બોંદ નાંય કોઅયા એને ચ્યા બોરહો નાંય કોઅયો.”


“પાપ કોઅના છોડી દા, કાહાકા હોરગા રાજ્ય પાહી યેય ગીયહા.”


ચ્યા સોમાયથી ઈસુય પ્રચાર કોઅના શુરવાત કોઅયા, “પાપ કોઅના છોડી દા કાહાકા હોરગા રાજ્ય પાહી યેય ગીયહા.”


પાછે ઈસુ બોદા ગાલીલ ભાગામાય ફિરીન એને યહૂદી લોકહા સોબાયે ઠિકાણામાય હિકાડે એને પોરમેહેરા રાજ્યા હારી ખોબાર આખતો એને માઅહામાયને બોદે જાત્યા બિમારી એને ચ્યાહામાઅને નોબળાય દુઉ કોઅતો રિયો.


બોજ સોમાયા પાછે જોવે હેરોદ રાજાય યોહાનાલ દોઇન જેલેમાય ટાકી દેનો, પાછે ઈસુ ગાલીલ ભાગામાય યેઇન, એને ચ્યે પોરમેહેરા રાજ્યા હારી ખોબાર જાહેર કોઅયી.


બાકી તો જાયન ઈ વાત આખા એને ફેલાવાં લાગ્યો, કા ઈસુવે માન હારો કોઅયો ઓલા હુદુ કા ઈસુ કોઅહાબી ગાવામાય ખુલી રીતે નાંય જાય હોક્યો, બાકી બારેજ એકાંત જાગામાય રિયો, તેરુંબી ચોમખીને માઅહે ચ્યાપાય યેતે આતેં.


“આમહે પાગહા આરે લાગલો તુમહે શેહેરા ઉદળાં બી તાં ખેકરી ટાકજેહે, બાકી તુમા જાંઆઈ લીયા, કા પોરમેહેરા રાજ્ય તુમહે પાહે યેય પોઅચ્યાહા.”


તાઅને દુખ્યાહાન હારેં કોઅયા, એને ચ્યાહાન આખા કા પોરમેહેરા રાજ્ય તુમહે પાહે યેય પોઅચ્યાહા.


આબ્રાહામાય ચ્યાલ આખ્યાં, ‘ચ્યાહાન ચેતાવણી દાંહાટી મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તાહા ચોપડી હેય, તો ચ્યાહામાઅને વોનાયને ચ્યા પાલન કોએ.’


આબ્રાહામાય ચ્યાલ આખ્યાં, ‘જોવે તો મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તા ચોપડીમાઅને આગના નાંય માને, તે જો મોઅલા માઅને બી કાદો જીવી ઉઠી તેરુંબી ચ્યા બોરહો નાંય કોઅરી.’”


એને ચ્ચાહાન પોરમેહેરા રાજ્યા હારી ખોબાર દાં એને દુખ્યાહાન હારેં કોઅરા ચ્યાહાન દોવાડયા.


ફિલિપાલ નતનએલ મિળ્યો તોવે ચ્યાલ આખ્યાં, “આમહાન તી માઅહું મિળ્યહા, જ્યા બારામાય મૂસા નિયમશાસ્ત્ર માય એને ભવિષ્યવક્તાહાય લોખલાં આતા, તો નાજરેત ગાવામાઅને યોસેફા પોહો ઈસુ હેય.”


જો આપા ચ્યાલ નાંય રોકજે, તોવે બોદે માઅહે ચ્યાલ ખ્રિસ્તા રુપામાય બોરહો કોઅરી એને રોમી ઓદિકારી યેઇન યા દેવાળાલ એને યા લોકહા નાશ કોઅરી.”


તોવે પોરૂષીયા યોકબીજાહાન આખા લાગ્યા, વિચાર કોઆ, આપા કાય નાંય કોય હોકજે, બોદી દુનિયા ઈસુવા પાહલા ઓઅય રીઅલા હેય.”


ચ્યા પાઆય આલના વાટ જોવતા આતા, કાહાકા કોવે-કોવે પોરમેહેરા હોરગ્યો દૂત કુંડામાય ઉતીન પાઆય આલવી દેતો આતો, પાઆય આલવ્યા પાછે જો કાદો પેલ્લો પાઅયામાય ઉતે ચ્યા કોઅહિબી બિમારી ઓઅરી બાકી તો હારો ઓઈ જાતો આતો.


બાકી જ્યેં વાતહેબારામાય પોરમેહેરાય બોદા ભવિષ્યવક્તાહાકોય પેલ્લાજ આખલા આતા, કા ખ્રિસ્ત દુઃખ ઉઠાવી એને માઆઇ ટાકલો જાય, એને ચ્યાય તી હાચ્ચાં સાબિત કોઇ દેખાડયાં.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ