30 બાકી જોવે તો પોહો, જ્યાંય તો મિલકાત દુર જાયને વેશ્યાહાઆરે ખોરચી ટાકી, તો યેનો તે ચ્યાહાટી તુયે પાળલાં વાછડાં માંઈને રાંદાડયા.’
જ્યા મિલકાતવાળા હેય ચ્યાહાય તે ચ્યામાઅને જીં કાય દેનલા હેય જ્યાલ ચ્યાહાન જરુરી નાંય આતા, બાકી ઈ વિધવા ગોરીબ હેય એને યેય જીં બોદા કાય દેના જીં ચ્યેપાય આતા, ચ્યા બોદા પોયહા ટાકી દેના જ્યાહાલ તી પોતે જરૂર્યે હાટી ઉપયોગ કોઅઇ હોકતી.”
ચ્યાય આબહાલ જોવાબ દેનો, ‘એએ, આંય ઓલા વોરહાથી તો સેવા કોઅહુ એને કોદહીજ તો આગના નાંય ટાળહી, તેરુંબી તુયે માન યોકબી વાહના વાછડા બી નાંય દેના કા આંય તી માંઈને મા હાંગાત્યાહા હાતે ખાયન આનંદ કોઅતો.
આબહાય ચ્યાલ આખ્યાં, ‘મા પોહા, તું કાયામ મા આરે હેય, એને જીં કાય મા હેય ઈ બોદા તોજ હેતાં.
બાકી આમી આનંદ કોઅરા એને મગન ઓરા જોજે કાહાકા તો ઓ બાહા જેહેકોય મોઅઇ ગીઅલો આતો એને પાછો જીવતો ઓઅય ગીયહો, જો ટાકાય ગીઅલો આતો, બાકી આમી મિળી ગીયહો.’”
પોરૂષી ઉબો રોઇન પોતે મોનામાય ઓહડી પ્રાર્થના કોઅયી કા, ઓ પોરમેહેર, આંય તો આભાર માનહું, કા આંય બિજા માઅહા હારકો લોબી, જુલમી, વ્યબિચારી નાંય હેય, એને યા કર લેનારા હારકો નાંય હેતાઉ.