22 ચાકારાય પાછા આખ્યાં, ઓ માલિક, જેહેકેન તુયે આખલા, તેહેકેન કોઅયા; તેરુંબી જાગો હેય.
ચ્યા ચાકારાહાય યેયન યો બોદ્યો વાતો ચ્યાહા માલિકાલ આખ્યાં, તોવે માલિકાલ ગુસ્સો યેનો એને ચ્યાય ચાકારાહાન આખ્યાં, શેહેરા આટામાય એને ગોલ્યેહેમ તારાત જાયને ગોરીબ, પાંગળ્યા એને લેંગડયા, એને આંદળા લોકહાન ઈહીં લેય યા.
માલિકાય ચાકારાલ આખ્યાં, વાટહી વોય એને ગલહીમાય લોકહાન વિનાંતી કોઇન લીયા કા મા ગુઉ બોરાય જાય.
મા પોરમેહેર આબહા ગોઆમાય રોઅના બોજ જાગો હેય, જોવે નાંય રોતા તોવે તુમહાન આંય આખતો કાહાકા આંય તુમહેહાટી જાગો તિયારી કોઅરા જાય રિયહો.
માયેવોય જ્યા બોદા પોરમેહેરા લોકહા કોઅતો હાનામાય હાનો હેય, માન ગેર યહૂદી લોકહાન ખ્રિસ્તામાય મિળનારી બોરકાત બારામાય હારી ખોબાર આખના સદા મોયા મીળહી. ઈ બોરકાત જી આમહાન ખ્રિસ્તામાય મિળહે, તી માઅહા હોમાજનાથી બારે હેય.
યાહાટી છેતરાય મા જાહા, કાહાકા જોવે ખ્રિસ્ત માઅહું બોન્યો, તોવેબી તો પુરીરીતે પોરમેહેર આતો.
આપહે પાપ કાડી ટાકાંહાટી, ખ્રિસ્ત યોક બલિદાન બોની ગીયો, એને કેવળ આપહેજ પાપહાહાટી નાંય, બાકી બોદા દુનિયા લોકહા પાપહાહાટી બી.