22 ઈસુ શિષ્યહાઆરે શેહેર-શેહેર એને ગાવહે-ગાવહે જાયન હિકાડતો યેરૂસાલેમ શેહેરા એછે જાય રિઅલો આતો,
એને ઈસુ ગાલીલ વિસ્તારમાય એને બોજ શેહેરાહામાય એને ગાવહામાય ફિરીન, ચ્યાહા સોબાયે ઠિકાણામાય હિકાડે, એને પોરમેહેરા રાજ્યા હારી ખોબાર આખતો એને માઅહામાયને બોદે જાત્યા બિમારી એને ચ્યાહામાઅને નોબળાય દુઉ કોઅતો રિયો.
એને ઈસુ ચ્યાહા વોછા બોરહા લીદે નોવાય પામીન, ચ્યા પાછે ચ્યાય ચારીચોમખી ગાવહામાય ફિરીન પોરમેહેરા હારી ખોબાર હિકાડતો રિયો.
એને કાદાય ચ્યાલ પુછ્યાં, “ઓ પ્રભુ, કાય પોરમેહેર વોછા લોકહાન અનંતકાળા શિક્ષાથી બોચાવી?” ઈસુવે ચ્યાલ આખ્યાં,
જોવે ઈસુ ઉપે લેવાય જાઅના દિહી પુરાં ઓઅતા ગીયા, તોવે ચ્યે યેરૂસાલેમ શેહેરા એછે જાંહાટી નોક્કી કોઅયા.
પોરમેહેરે કેહેકેન નાજરેત ગાવા ઈસુલ પવિત્ર આત્માકોય એને સામર્થ્યાકોય અભિષેક કોઅયો, તો હારેં કામે કોઅતો એને ચ્યા બોદા લોકહાન જ્યા સૈતાનાકોય પીડાલા આતા, ચ્યાહાન હારાં કોઅતો ફિર્યો, કાહાકા પોરમેહેર ચ્યાઆરે આતો.