Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 12:5 - ગામીત નોવો કરાર

5 આંય તુમહાન ચેતાવણી દેયન આખતાહાવ કા કાદાલ બીયના નાંય, બાકી જો માઆઇ ટાકી હોકે એને ચ્યા પાછે નરકા કોળીમાય ટાકી હોકહે, ચ્યા પોરમેહેરાલ બીયજા, આંય હાચ્ચાં આખતાહાવ ચ્યા પોરમેહેરાલ બીયજા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 12:5
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

જ્યેં શરીરાલ માઆઇ ટાકી હોકતેહેં, બાકી ચ્યે આત્માલ નાશ નાંય કોઅઇ હોકે, ચ્યાહાન મા ગાબરાયાહા, બાકી જો શરીર એને આત્મા બેન્યાહાન બોસામકોળીમાય ટાકી હોકહે ચ્યા પોરમેહેરાલ ગાબરાજા.


“તોવે તો ડાબી બાજુ વાળાહાલ આખરી, ઓ હારાપી લોક, મા હામ્મેથી ચ્યે નરકા કોળ્યેમાય જાતે રા, જો સૈતાન એને ચ્યા દૂતહાહાટી પોરમેહેરાય તિયાર કોઅયીહી.


એને જ્યેં ડાબી બાજુ હેતેં ચ્યે સાદામાટે અનંત નાશમાય જાય, બાકી ન્યાયી લોક અનંતજીવનામાય પ્રવેશ કોઅરી.”


બાકી આંય તુમહાન આખતાહાવ કા જો ચ્યા બાહાવોય ગુસ્સો કોઅરી, ચ્યાલ પોરમેહેર સજા કોઅરી એને કાદો ચ્યા બાહાલ નોકામ્યા આખરી ચ્યાલ યહૂદીયાહા મોઠી સોબાયેમાય સજા કોઅરી; એને જો કાદો આખે ‘ઓ મૂર્ખ’ ચ્યાલ નરકા આગડા સજા દેવામાય યી.


બાકી તુમા હાચવીન રોજા, કાહાકા તુમહાન માયે પેલ્લાજ બોદા આખી દેનહા.


યે વાતમાય કાદાય બી બીજહાન છેતારના નાંય, એને નાંય ચ્યાહાવોય અન્યાય કોઅના, કાહાકા પ્રભુ ઈસુ ચ્યાહાન સજા દેઅરી, જ્યેં એહેકેન કામ કોઅતેહે, જેહેકેન તુમહાન આમહાય પેલ્લાજ સાફ રીતીકોય હોમજાડી દેનલા આતા.


જીવતા પોરમેહેરા આથાથી સજા મેળાવના યોક બોજ ભયાનક વાત હેય.


તુમા જાંઅતેહે કા બોજ સમયા પેલ્લા જોવે કોલહાક હોરગા દૂતહાય પોરમેહેરા આગના નાંય પાળી, તે ચ્યાય ચ્યાહાન ચ્યાહા કોઅલા ગલત કામહા લીદે નાંય છોડયા. ચ્યાય ચ્યાહાન નરકામાય ટાકી દેના, એને ચ્યાહાન આંદારે જાગે ચ્યા દિહા લોગુ રાખલા ગીયા, જાંવલોગુ તો ચ્યાહા ન્યાય કોઅરી તોવેલોગુ.


ચ્યાય બોંબલીન આખ્યાં, “પોરમેહેરાલ બિઅયા, એને ચ્યા મહિમા કોઓ, કાહાકા આમી ચ્યાકોય લોકહા ન્યાય કોઅના સમય યેય ગીયહો, ચ્યા ભક્તિ કોઆ, કાહાકા તો તોજ હેય જ્યાંય હોરગા, દોરતી, દોરિયો, એને પાઅયા જોરાં બોનાવ્યાહા.”


“ઓ પ્રભુ, બોદા લોક તુલ બિઅતાહા, એને ચ્યે બોદે તો નાંવા સન્માન કોઅતેહે, કાહાકા તુંજ પવિત્ર પોરમેહેર હેય, બોદી જાતી લોક તો પાહાય યેતહે, એને ચ્યે ભક્તિ કોઅતેહે, કાહાકા તો ધાર્મિક કામે બોદહાન હારેકોય ખોબાર હેય.”


એને ચ્યા બોદા લોક જ્યાહા નાંવ જીવના ચોપડયેમાય નાંય લોખલાં હેય, ચ્યાહાન નરકા કોળીમાય ટાકી દેના, યા પાછે મોરણ એને અધોલોક, બેન્યાહાલ બોળતા આગડામાય ટાકી દેનલા ગીયા. ઈ આગડા કુંડ બિજાં મોરણ હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ