Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 12:4 - ગામીત નોવો કરાર

4 બાકી આંય તુમહાન જ્યા મા હાંગાત્યા હેતા આખતાહાવ, કા જ્યેં શરીરાલ માઆઇ ટાકી હોકતેહેં બાકી ચ્યે આત્માલ નાશ નાંય કોઇ હોકે, ચ્યાહાન મા બીયહા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 12:4
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

જ્યેં શરીરાલ માઆઇ ટાકી હોકતેહેં, બાકી ચ્યે આત્માલ નાશ નાંય કોઅઇ હોકે, ચ્યાહાન મા ગાબરાયાહા, બાકી જો શરીર એને આત્મા બેન્યાહાન બોસામકોળીમાય ટાકી હોકહે ચ્યા પોરમેહેરાલ ગાબરાજા.


યોકા માઅહાહાટી ચ્યા હાંગાત્યાહાન દેખાડાં હાટી કા તો ચ્યાવોય પ્રેમ કોઅહે, બોદહા કોઅતો હારો તરીકો ઓ હેય, કા તો મોઅઇ જાય.


બાકી આંય પોતાના જીવાલ કાયજ નાંય હોમજુ કા ચ્ચાલ પ્રિય જાઅઉ, બાકી ઈ કા આંય પોતાના દાંહુદના એને તી સેવા પુરી કોઉ, જી માન પોરમેહેરા સદા મોયા હારી ખોબારેવોય સાક્ષી દાંહાટી પ્રભુ ઈસુથી મીળહી.


જોવે ચ્યાહાય પિત્તર એને યોહાન યાહા ઈંમાત દેખ્યી, એને ઈ જાંઅયા કા યા અભણ એને સાદે માઅહે હેય, તોવે નોવાય પામ્યા, પાછે ચ્યાહાન વોળખ્યા, યા ઈસુ આરે રોય રીઅલા આતા.


એને તુમા વિરુદ કોઅનારાથી વાયબી દાક નાંય રાખે, તુમહે ઈંમાત ઈ ચ્યાહાહાટી નાશ ઓઅના નિશાણી હેય બાકી તુમહેહાટી તારણા, એને ઈ પોરમેહેરા ઇહિને હેય.


એને પવિત્રશાસ્ત્રા ઈ વચન હાચ્ચાં ઓઅયા, “આબ્રાહામાય પોરમેહેરાવોય બોરહો કોઅયો, એને ચ્ચા બોરહા લીદે પોરમેહેરાય ચ્ચાલ યોક ન્યાયી માઅહું ઠોરવ્યો” એને તો પોરમેહેરા મિત્ર આખાયો.


જો તુમા ન્યાયપણા લીદે દુઃખબી ઉઠાવતાહા, તે આસલીમાય તુમા ધન્ય હેતા, તેહેકેન કોઆ જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં આતાં, “ચ્યા લોકહાથી મા બીયહા, જ્યા તુમહાન બીયાડતાહા એને યે વાતે ચિંતા નાંય કોઅતા કા લોક કાય કોઅય હોકતાહા.”


તુલ જીં દુઃખ યેનારાં હેય ચ્યા લેદે તું ગાબરાય મા જાહે, સૈતાન તુમહામાઅને કોલાહાક જાંઅહાન જેલેમાય કોંડાડી દી, જેથી તુમહે પરીક્ષા કોઅય હોકે, દોહો દિહી લોગુ તુમહાન બોજ આબદા પોડી. બાકી માયેવોય બોરહો કોઅના કોયદિહી નાંય છોડના, ભલે તુમહાન મોઅરા બી પોડે, કાહાકા આંય તુમહાન તુમહે જીત નો પ્રતિફળા રુપામાય અનંતજીવન દિહી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ