Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 12:37 - ગામીત નોવો કરાર

37 ધન્ય હેય ચ્યા ચાકાર, જ્યાહાન માલિક પાછો યેયનાહાટી વાટ એઅતા દેખે, આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ કા ચ્યાહા માલિક યોકા ચાકારા હારકે ફાડકે પોવીન ચ્યાહાન ખાઅના ખાં બોહતાડી, એને ચ્યાહાપાય યેયન ચ્યાહા સેવા કોઅરી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 12:37
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

યાહાટી ઈસુય શિષ્યહાન આખ્યાં કા, તુમા નાંય જાંએ કા પ્રભુ કોવે પાછો યી.


એને તુમા ચ્યા લોકહા હારકે બોના, જ્યા પોતે માલિકા વાટ એઅઇ રિયહો, કા તો વોરાડયાહા ઇહિને ફિરી યેયન દરવાજો ખોકડાવી તે તારાતુજ ચ્યાહાટી ખોલી દેય.


ધન્ય હેય, તો ચાકાર, જ્યાલ માલિક યેઇન એહેંજ કોઅતો એએય.


નાંય, બાકી તુમા એહેકોય આખહા કા, “માંહાટી ખાઅના રાંદ, એને આંય જાવ લોગુ ખાય ઉઠું તાંઉ તું ઉબો રોઇન મા ચાકરી કોઆહાટી તિયાર ઓઈ જો પાછે તુંબી ખાય લેજે.


યાહાટી હાચવીન રોજા, એને ઓઅનારી ઘટનાપાઅને બોચાંહાટી બોજ પ્રાર્થના કોઅતા રોજા, એને આંય માઅહા પોહા હોમ્મે ઉબો રા હાટી પોરમેહેરા પાયરે ગોતી માગા.”


કાહાકા કું મોઠો ગોણાય, ખાં બોઠો તો, કા ચ્યા ચાકરી કોઅનારો તો? ખાં બોઠો તો મોઠો, નાંય કા? બાકી આંય તુમહે વોચમાય ચાકરી કોઅનારા હારખો હેય.


જીં માઅહું મા સેવા કોઅહે તો મા શિષ્ય બોને, તોવે જાં આંય હેય, તાં મા સેવક બી ઓરી, જો કાદો મા સેવા કોએ, તો પોરમેહેર આબો ચ્ચા કદર કોઅરી.


બાકી જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જીં કોયદિહી ડોળહાકોય નાંય દેખાયાહા, એને કોયદિહી કાનાહાકોય નાંય વોનાયાહા એને કાદાય ચ્ચે વસ્તુહુ બારામાય વિચારબી નાંય કોઅલો, તી બોદા પોરમેહેરાય ચ્યાહાહાટી, જ્યેં પોરમેહેરાવોય પ્રેમ કોઅતેહે, તિયાર કોઅલા હેય.”


કાહાકા જો આંય જીવતો રોઉં તે ખ્રિસ્તાહાટી એને મોઅઇ જાઅના માઆહાટી આજુબી હારાં ઓઅરી કાહાકા આંય ખ્રિસ્તાઆરે રોહીં.


આંય ઈ બેન્યાહા માઅને કાય નિવડુ માન હુજ નાંય પોડે, ઇચ્છા તે હેય કા મોઅઇ જાવ એને ખ્રિસ્તાઆરે રોઉં, કાહાકા ઈ બોજ હારાં હેય.


એને ઈ કા પોરમેહેર તુમહે ચ્યા રાજ્યામાય સ્વાગત કોઅરી જાં ઈસુ ખ્રિસ્ત હેય, જો આમહે પ્રભુ એને આમહે તારણહાર હેય, જો કાયામહાટી રાજા રાજ કોઅરી.


યાહાટી ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, જોવેકા તુમા યો વાતો ઓઅરા વાટ એએતાં રીયહા, યાહાટી ઓહડા જીવન જીવા, જીં પોરમેહેરાલ પ્રસન્ન કોઅહે, એને જો શુદ્ધ એને બુલવોગાર રોય એને યોકબીજાઆરે શાંતિથી રા.


પાછી આંય હોરગામાઅને ઓ આવાજ વોનાયો, એને ચ્યે માન આખ્યાં, યો વાતો લોખ, “આમીને, ચ્યા લોક ધન્ય હેય જ્યા પોરમેહેરાવોય બોરહો કોઅતા મોઅઇ જાતહેં, તોવે પવિત્ર આત્માય યે વાતવોય સહમત ઓઇન આખ્યાં, ઈ હાચ્ચાં હેય, ચ્યે ધન્ય હેય, કાહાકા ચ્યે ચ્યાહા કોઠીણ મેહનાતે પાઅને આરામ પામી, એને જ્યેં કામ ચ્યાહાય કોઅલે હેય, ચ્યાહાટી ચ્યાહાન પ્રતિફળ દેનલા જાય.”


દુષ્ટ આત્માહાય રાજ્ય કોઅનારાહાન એને ચ્યા સેનાલ ચ્યા જાગાવોય યોખઠા કોઅયા, જ્યાલ હિબ્રુ ભાષામાય હર-મગીદોન આખલા જાહે. યાહાટી પ્રભુ ઈસુય આખ્યાં, “ઈ વાત વોનાયા, મા યેયના બાંડા હારકા અચાનક ઓઅરી, ધન્ય હેય જો જાગતો રોહે, એને પોતે ફાડકે હાચવી રાખહે કા તો નાગો નાંય ફિરે, લોક ચ્યા નાગાપણ નાંય દેખે.”


જ્યા લોક જીત મેળાવતાહા, ચ્યાલ આંય મા રાજગાદ્યે બાજુ માય રાજગાદ્યેવોય બોહરા ઓદિકાર દિહી, જેહેકેન આંય જાતે મા આબા આરે રાજગાદ્યેવોય બોહી ગીયહો.


કાહાકા ગેટા જીં રાજગાદી વોચમાય હેય, ચ્યાહા રાખવાળી કોઅરી, જેહેકેન યોક મેંડવાળ્યો ચ્યા ગેટાહા રાખવાળી કોઅહે, તો ચ્યાહાન તાજા પાઆય પીયાંહાટી લી જાયા કોઅરી, જીં લોકહાન જીવન દેહે, એને પોરમેહેર ચ્યાહા ડોળાહા બોદે આહવેં નુસી ટાકી.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ