Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 12:19 - ગામીત નોવો કરાર

19 તોવે પોતાલ આખીહી કા ઓ મા જીવ, તુયેપાય બોજ વોરહા લોગુ બોજ મિલકાત થોવલી હેય, યાહાટી તું આરામ કોઓ, ખાય-પીન મોજ્યા કોઓ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 12:19
39 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે ચ્યાય એહેકોય આખ્યાં, માન ખોબાર હેય કા માન કાય કોઅરા જોજે: આંય પોતાના કોઠીલ તોડીન મોઠી બોનાડીહી, એને તાં પોતાનો બોદો પાક એને માલમિલકાત થોવહી,


“યોક મિલકાતવાળો માઅહું આતો, તો બોજ મોઅગેં ડોગલેં પોવતો આતો એને રોજ દિને હારાં-હારાં ખાઅના ખાતો આતો એને બોજ હારો રોતો આતો.


યાહાટી હાચવીન રા, એહેકોય નાંય બોને કા તુમહે મોન હોદથી વદારે ખાઅના પિઅના એને સાકટ્યા, એને યા જીવના ચિંતાકોય દાબાય જાહા, એને તો ન્યાયા દિહી તુમહાવોય ફાંદા હારકો અચાનક યેય પોડી.


માયે એફેસુસ શેહેરામાય બોજ વોદી આબદાહા અનુભવ કોઅયો, ચ્યા લોકહા લીદે જ્યા મા વિરોદ કોઅય રીઅલા હેય, જ્યા ભયંકર જોનાવરહા હારકા હેય, જો ઈ લોકહા ફેસલા વોય આધાર હેય તે માન આબદા કોઅયી ચ્યાકોય કાય મિળ્યાં? યાહાટી જો ઈ હાચ્ચાં રોતા કા મોઅલા લોક પાછા જીવતા નાંય ઓએ, તે ઈ હારાં ઓઅતા કા આમા લોકહા આખલ્યા નુસાર કામ કોઅતા, જ્યેં એહેકેન આખતેહે, યા, આપા ખાતે-પિતે, કાહાકા હાકાળ મોઅઇ ગીયે તે ચ્યા કાય ફાયદો.


ચ્ચાહા સેવાટ નાશ હેય, ચ્ચાહા શારીરિક ઇચ્છા ચ્ચાહા દેવ હેય, ચ્ચે લાજવાના કામ કોઅના બારામાય અભિમાન કોઅતેહે, એને ચ્ચે કાયામ દોરત્યેવોઅને વસ્તુહુ બારામાય વિચાર કોઅતે રોતેહેં.


જ્યો વિધવા ચ્યેહે બોદો સમય મોજમજામાય વિતાવે, ચ્યો યોક મોઅલા માઅહા હારક્યો હેય, ચ્યો જીવત્યો રોયનેબી, મોઅલા માઅહા હારક્યો હેય.


યા દુનિયા મિલકાતવાળા હેય ચ્યાહાન આદેશ દે કા ચ્યા ફુલાય નાંય જાય, એને પારવાય જાનારા પોયહાવોય આશા નાંય કોએ, બાકી પોરમેહેરાવોય આશા કોએ, જો આપહે આનંદાહાટી બોદ્યો વસ્તુ દેનલ્યો હેય.


બેયમાની કોઅનારા, હઠ કોઅનારા, ઘમંડી, એને પોરમેહેરાવોય પ્રેમ નાંય કોઅનારા બાકી મોજશોક કોઅનારા.


તુમા દોરતીવોય મોજ-મોજ્યામાય લાગી રિયા એને મોઠોજ સુખ બગવ્યો, તુમા ફક્ત આપહે મોજ-મોજ્યાહાટી જીવ્યાહા, એને યા પ્રકારથી, તુમહાય પોત-પોતાલ પોરમેહેરાથી ન્યાય ઓઅરાહાટી માતીને તિયાર કોઅયાહાં.


કાહાકા તુમા લોકહાય અવિસ્વાસી ઇચ્છા પરમાણે કામ કોઅરા, એને વ્યબિચારા ખારાબ ઇચ્છાયો, વિષયવાસના, ભોગ વિલાસ, પિદાડ, એને ધિક્કારપાત્ર મુર્તિપુજા માય જો સમય વિતાવ્યો, તો બો જાયો.


ચ્યેય જોલી પોતા બોડાય એને મોજ્યા કોઅયી, તોલા ચ્યેલ વોદારી પીડા એને દુઃખી કોઆ, તી બાબેલ શેહેર પોતાના મોનામાય આખહે, “આંય યોક રાણી હારકી લોકહાવોય રાજ્ય કોઅહી, આંય વિધવા નાંય હેત્યાઉ, એને આંય કોયદિહી શોક નાંય મોનાઉં.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ