16 પાછે ઈસુવે ચ્યાહાન યોક દાખલો આખ્યો કા, “યોકતા માલદાર માઅહા જમીનમાય બોજ હારાં પાક્યા.
કોલોહોખાન બિયારો હારી જમીનમાય પોડયો, એને હારાં પાક્યા, કોલાહાક તીહી ગોણા, કોલાહાક હાંઈટ ગોણા, કોલાહાક હોવ ગોણા.
ચ્યાથી તુમા તુમહે હોરગ્યા આબહા પોહા બોનહા કાહાકા પોરમેહેર હારાં એને માઠાં લોકહાવોય દિહી દેહે, એને ન્યાયી એને અન્યાયી લોકહાહાટી પાઆઈ પાડહે.
પાછે ઈસુય ચ્યાહાન આખ્યાં, “હાચવીન રા, એને બોદા લોબથી બોચી રોજા, કાહાકા જીવન કિમત્યા હેય તુમહે વોદારી મિલકાતે લેદે નાંય હેય.”
તોવે તો મોનામાય વિચાર કોઅતો લાગ્યો, માન નાંય ખોબાર કા આંય કાય કું? કાહાકા મા બોદો પાક થોવા હાટી મોઠો જાગો નાંય હેય.
તેરુંબી ભલા કોઇન આકાશ માઅને પાઆઈ એને ફળ દેનારો ચોમાહા તુમહાન દેયને, એને ખાઅના એને આનાંદા કોય તુમહાન તૃપ્ત કોઇન ચ્યા પોરમેહેરે પોતાના બારામાય સાક્ષી દેની.”