33 કાદો દિવો લાવીન ચ્યાલ ટોપલ્યે તોળે કા ચોપા કોઇન નાંય ડાકેત બાકી ઉચે દીવત્યાવો થોવતેહે કાહાકા તોવે ચ્યા ઉજવાડો ગોઆમાય યેનારાહાલ મીળે.
આંય જીં તુમહાન આંદારામાય આખતાહાવ, તીં તુમા ઉજવાડામાય આખી દિયા; એને જો આંય કાનામાય દુંદરીન આખતાહાવ, તીં તુમા બોદે જાગે આખા.
ઈસુવે જાવાબ દેનો, “કાય દિહા બાર કોલાક નાંય રોય? જોવે કાદો દિહા ચાલે, તો ઠોકાતો નાંય જાય, કાહાકા દિહા ઉજવાડા કોય ચ્યાલ દેખાયેહે.
આંય યા દુનિયામાય ઉજવાડો બોનીન યેનહો, કા જો કાદો માયેવોય બોરહો કોએ, તો આંદારામાય નાંય રોય.