Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 11:31 - ગામીત નોવો કરાર

31 દક્ષીણ રાણી ન્યાયા દિહી યી પીડી લોકહાઆરે ઉઠીન, ચ્યાલ દોષી ઠોરવી, કાહાકા તી સુલેમાના જ્ઞાન વોનાયા હાટી બોજ દુઉને યેનેલ; એને એઆ, ઈહીં તો હેય, જો સુલેમાના કોઅતો મોઠો હેય, બાકી તુમા પાપ છોડાહાટી મોનાઈ કોઅતેહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 11:31
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

દક્ષીણ રાણી ન્યાયા દિહી યે પીડી લોકહાઆરે ઉઠીન ચ્યાહાન દોષી ઠોરવી, કાહાકા તી સુલેમાના જ્ઞાન વોનાયા હાટી બોજ દુરથી યેનેલ, એને એઆ, ઈહીં તો હેય, જો સુલેમાના કોઅતો મોઠો હેય, બાકી તુમા પાપ છોડાહાટી મોનાઈ કોઅતેહે.”


એને પવિત્ર આત્મા શરીરા રુપ લેઈને કબુતરા હારખા ચ્યાવોય ઉત્યા, એને હોરગામાઅને પોરમેહેરાય ઈસુલ આખ્યાં કા, “તું મા પ્રિય પોહો હેતો, તોથી આંય ખુશ હેતાંવ.”


એને વાદળાં માઅને આવાજ જાયો કા, “ઓ મા પોહો મા પોસાન કોઅલો હેય, ચ્યા આખલા વોનાયા.”


એને જીં માઅહું શારીરિક રુપ થી વોગાર સુન્નત રિયા, જોવે તો મૂસા નિયમ પાલન કોએ, તોવે તી સુન્નત કોઅલા હેય, એને તોવોય મૂસા નિયમ હેય, તેરુંબી તું મૂસા નિયમ નાંય પાળે તે કાય તી માઅહું તુલ દોષી નાંય ઠોરવી?


બોરહો કોઅના લીદેજ નોહા નાંવા માઅહાય ચ્યા યેનારા મહાપુરા બારામાય જો કોદહી ચ્યાય દેખ્યેલ નાંય, પોરમેહેરાથી ચેતાવણી મેળવીન આગના પાળીન પોતાના ગોરહયાન બોચાવાં હાટી જાહાજ બોનાડ્યા. ચ્યા બોરહા લીદે યા દુનિયા જ્યા લોક બોરહો નાંય કોઅતા આતા, ચ્યાહા નિંદા કોઅયી, બાકી તો ચ્યા ન્યાયપણાનો ઓદિકારી બોન્યો, જીં બોરહા આધારાવોય હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ