Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 11:26 - ગામીત નોવો કરાર

26 તોવે તીં જાયને ચ્યે કોઅતા વોદારે હાંત બુતાહાલ લી યેહે, એને ચ્યે ચ્યા માઅહામાય ઉરાય જાતહેં એને તાંજ રોતેહેં, એને ચ્યા માઅહા પાછલી દશા પેલ્લા કોઅતાબી ખારાબ બોની જાહે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 11:26
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે તીં જાયને ચ્યે કોઅતા વોદારે હાંત બુતાહાલ લી યેહે, એને ચ્યે ચ્યા માઅહામાય ઉરાય જાતહેં, એને તાંજ રોતેહેં, ચ્યા માઅહા પાછલી દશા પેલ્લા કોઅતાબી ખારાબ બોની જાહે, યા પીડી ખારાબ લોકહા બી દશા એહેકેનુજ ખારાબ ઓઅરી.”


ઓ ડોંગ્યા મૂસા નિયમ હિકાડનારા ગુરુવાહાય એને પોરૂષી લોકહાય તુમા મુશીબાતમાય હેય, તુમા યોકા જાંઆલ તુમહે શિષ્ય બોનાડાહાટી બોદેજ જાગે જાતાહા, એને જોવે તો તુમહે શિષ્ય ઓઅઇ જાહાય તોવે ડાબાલ નરકા કોળી લાયકે બોનાડતાહા.


એને ફિરી યેઇન ચ્યાલ ચ્યા માઅહા જીવન ગોઆ હારકા દેખાયેહે જીં ચોખ્ખાં સોબાડલા બાકી રીકામા હેય.


જોવે ઈસુ યો વાતો આખી રિઅલો આતો, તોવે ગીરદીમાઅને યોક થેઅયે મોઠેરે બોંબલીન આખ્યાં, ધન્ય હેય તી થેએ, જ્યેય તુલ જન્મો દેનહો એને તુલ દુદ પાજહયા.


ચ્યા પાછે તી માઅહું ઈસુલ દેવાળા બાઆપુર મિળ્યો, તોવે ચ્યાલ આખ્યાં, “એએ, તું હારો ઓઈ ગીયો, આમીને પાપ કોઅના નાંય, કોઅહે તે તોવોય પેલ્લા કોઅતા મોઠી આબદા તોવોય પોડી.”


જો કાદો હાંગાત્યા વિસ્વાસી બાહાલ એહેકોય પાપ કોઅતો એઅતાહા, જ્યા પરિણામ મોરણ નાંય, તે ચ્ચાહાટી પ્રાર્થના કોએ એને પોરમેહેર ચ્યાલ અનંતજીવન દેઅરી. ઈ ચ્ચા લોકહાહાટી હેય જ્યાહાય ઓહડો પાપ કોઅયોહો, જ્યા પરિણામ મોરણ નાંય હેય. બાકી પાપ ઓહડો બી રોહે જ્યા પરિણામ મોરણ બી હેય એને ચ્ચા બારામાય આંય વિનાંતી કોઅરાહાટી નાંય આખું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ