Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 10:21 - ગામીત નોવો કરાર

21 ચ્યેજ સમયે ઈસુ પવિત્ર આત્મામાય આનંદાકોય બાઆય ગીયો, એને આખ્યાં, “ઓ આબા, હોરગા એને દોરતી માલિક, આંય તો આભાર માનતાહાવ કાહાકા તુયે યો બોદ્યો વાતો ઓકલ્યેવાળા લોકહાન એને હોમાજદાર લોકહાન નાંય, બાકી જ્યા લોક સાદા સુદા હેય ચ્યાહાન દેખાડયોહો, હાં, ઓ આબા, કાહાકા તુલ ઈંજ ગોમ્યા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 10:21
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “ઓ સિમોન, યોના પાહા, તું ધન્ય હેય, કાહાકા કાદે માઅહા લોય થી નાંય, બાકી મા આબહો જો હોરગામાય હેય, ઈ વાત તુલ જાણાવિહી.


એને ચ્યાહાય ચ્યાલ પુછ્યાં, “યેં કાય આખતેહે તીં તું વોનાય રિયહો કા?” ઈસુવે જાવાબ દેનો, “હાં, એને કાય તુમાહાય પવિત્રશાસ્ત્રામાય ઈ કોદહી નાંય વાચ્યાહાં: કા પોહાહા એને દુદ પિતા પાહાહા મુયેથી, તુયે મહિમા કોઆડી?”


જોવે યોહાને દેખ્યા પોરૂષી એને સાદૂકી લોક ચ્યાપાય બાપતિસ્મા લાંહાટી યેય રીયહા, તે ચ્યાય આખ્યાં, તુમા જેરીવાળા હાપડા હારખા ખારાબ હેય, તુમહાન કુંયે પોરમેહેરા ન્યાયામાઅને નાહના ચેતાવણી દેની જો યેનારો હેય?


આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા, જ્યેં માઅહે પાહાહા હારકા પોરમેહેરાલ નાંય હોઅપે, ચ્યે પોરમેહેરા રાજ્યામાય ચ્યા માઅહે નાંય બોની.”


એને જોવે સાપડી જાહે, તોવે તો બોજ આનંદથી ચ્યાલ ચ્યા ખાંદાવોય ઉસલી લેહે.


એને જોવે સાપડી જાહે, તોવે તી ચ્યે બેનપોણીહિંલ એને પોડોશી બાઇહીલ યોકઠ્યો કોઇન આખહે, ‘મા હાતે આનંદ કોઅરા, કાહાકા ટાકાઇ ગીઅલો સિક્કો જોડી ગીયહો.’


તોવે ચ્યાહાય દોગાડાલ ફેડી લેદો, પાછે ઈસુવે ઉચે નોજાર કોઇન આખ્યાં, “ઓ આબા આંય તો આભાર માનતાહુ કાહાકા તુયે મા વોનાય લેદા.


બાકી જીં હારી ખોબાર આમા પ્રચાર કોઅજેહે તી દોબલી હેય, તે ઈ નાશ ઓઅનારાહા હાટીબી દોબલી હેય.


કાહાકા આપા ઈસુ ખ્રિસ્તાઆરે એકતામાય હેય, આપહાન પોરમેહેરા પાયને વારસો મિળી, કાહાકા પોરમેહેરાય આપહાન પેલ્લાજ નિવાડલા આતા, એને પોરમેહેર ચ્યા યોજના ઇસાબે બોદા કામ કોઅહે.


પોરમેહેર આપહેવોય પ્રેમ કોઅહે, યાહાટી ચ્યાય બોજ પેલ્લાથીજ ઓ નિર્ણય કોઅયો કા, તો ઈસુ ખ્રિસ્તાકોય ચ્યા પોહહા રુપામાય ગોદ લી, પોરમેહેરાય એહેકેન ચ્યા હારી ઇચ્છાકોય એને આનંદકોય કોઅલા હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ